હો નામ લેશું તો બદનામ થઇ જશે નામ લેશું તો બદનામ થઇ જશે જિન્દગી એની બરબાદ થઇ જશે
હો નામ લેશું તો બદનામ થઇ જશે નામ લેશું તો બદનામ થઇ જશે જિન્દગી એની બરબાદ થઇ જશે
હો જયારે જયારે નીકળ સે ઘરની એ બાર લોકો કરશે એને સવાલો હજાર જયારે જયારે નીકળ સે ઘરની એ બાર લોકો કરશે એને સવાલો હજાર
એ કોઈ ની આંગળી નો ઈશારો થઇ જશે કોઈ ની આંગળી નો ઈશારો થઇ જશે નામ લેશું તો બરબાદ થઇ જશે હો નામ લેશું તો બદનામ થઇ જશે નામ લેશું તો બદનામ થઇ જશે જિન્દગી એની બરબાદ થઇ જશે જિન્દગી એની બરબાદ થઇ જશે
હો પેલી નઝર નો મારો પેલો પેલો પ્યાર જેની સાથે વિતાવ્યા મે વરસ દસ બાર
હો મારા વગર કાઢી ના શકે દન ચાર ઘડી ઘડી ફોન કરે પૂછે સમાચાર હો ખબર નતી એને થયું હશે સુ કાલ નો વિચાર એ જ કરું હું ખબર નતી એને થયું હશે સુ કાલ નો વિચાર એ જ કરું હું
હો દિલ મારુ કે છે એને મજબૂરી હશે દિલ મારુ કે છે એને મજબૂરી હશે નામ લેશું તો બદનામ થઇ જશે હો નામ લેશું તો બદનામ થઇ જશે નામ લેશું તો બદનામ થઇ જશે જિન્દગી એની બરબાદ થઇ જશે જિન્દગી એની બરબાદ થઇ જશે
હો મજબૂરી હોય કે ભલે હોય એની મરઝી કાયમ ખુશ રહે એવી મારી અરજી હો ખુબ સાથ રહ્યો મને ખુબ લડાવ્યા લાડ નથી ભુલાય એવો કદી એ એનો પાર
હો વાલી હતી ને વાલી રહેશે મારી જાન દિલ મા નહિ થાય ઓછું એનું માન વાલી હતી ને વાલી રહેશે મારી જાન દિલ મા નહિ થાય ઓછું એનું માન
હો એના વિના જિન્દગી મારી રાખ થઇ જશે એના વગર જિન્દગી મારી રાખ થઇ જશે નામ લેશું તો બરબાદ થઇ જશે હો નામ લેશું તો બદનામ થઇ જશે નામ લેશું તો બદનામ થઇ જશે જિન્દગી એની બરબાદ થઇ જશે જિન્દગી એની બરબાદ થઇ જશે જિન્દગી એની બરબાદ થઇ જશે.
English version
Ho naam leshu toh badnam thai jase Naam leshu toh badnam thai jase Zindgi ani barbad thai jase
Ho naam leshu toh badnam thai jase Naam leshu toh badnam thai jase Zindgi ani barbad thai jase
Ho jyare jyare nikad se gharni a bar Loko karse ane sawalo hazar Jyare jyare nikad se gharni a bar Loko karse ane sawalo hazar
A koi ni angdi no isharo thai jase Koi ni angdi no isharo thai jase Naam leshu toh barbad thai jase Ho naam leshu toh badnam thai jase Naam leshu toh badnam thai jase Zindgi ani barbad thai jase Zindgi ani barbad thai jase
Ho peli nazar no maro pelo pelo pyar Jani sathe vitavya mai varas dus bar
Ho mara vagar kadhi na sake dun char Gadi gadi phone kare puche samachar Ho khabr nati ane thayu hase su Kaal no vichar a j karu hu Khabr nati ane thayu hase su Kaal no vichar a j karu hu
Ho dil maru ke che ane majboori hase Dil maru ke che ane majboori hase Naam leshu toh badnam thai jase Ho naam leshu toh badnam thai jase Naam leshu toh badnam thai jase Zindgi ani barbad thai jase Zindgi ani barbad thai jase
Ho majboori hoy ke bhale hoy ani marzi Kayam khush rahe avi mari arzi Ho khub saath rahyo mane khub ladavya laad Nathi bhulay avo kadi a ano paar
Ho vaali hati ne vaali rehse mari jaan Dil ma nahi thay ochu anu maan Vaali hati ne vaali rehse mari jaan Dil ma nahi thay ochu anu maan
Ho ana vina zindgi mari raakh thai jase Ana vagar zindgi mari raakh thai jase Naam leshu toh barbad thai jase Ho naam leshu toh badnam thai jase Naam leshu toh badnam thai jase Zindgi ani barbad thai jase Zindgi ani badnam thai jase Zindgi ani barbad thai jase.