હો… નસીબમાં નથી એ ગમી જાય છે હો… મારા નસીબમાં નથી એ ગમી જાય છે આજ કાલ મારી સાથે આવું થાય છે મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે
હો… મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે
હો… મારા નસીબમાં નથી એ ગમી જાય છે આજ કાલ મારી સાથે આવું થાય છે મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે
હો… હૈયા માં દર્દ હોઠે હસવું પડયું તારાથી જુદા થઇ ને જીવવું પડયું હો… માગ્યું ભગવાન પાહે મને ના મળ્યું તને યાદ કરી દિલ મારુ રડયું… દિલ મારુ રડયું
હો… મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે
હો… પોતાના પારકા જયારે બની જાય દિલ માં અનોખી એક યાદ રહી જાય હો… સપના જોયેલા બધા પુરા ના થાય જિંદગી માં તમને અફસોસ રહી જાય…. અફસોસ રહી જાય
હો… મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે પ્રેમ ભર્યું દિલ મારુ તૂટી જાય છે
મારા નસીબમાં નથી એ ગમી જાય છે આજ કાલ મારી સાથે આવું થાય છે મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે મનાવું હું રોજ ને તું રૂઠી જાય છે.
English version
Ho… Naseeb ma nathi ae gami jay chhe Ho… Mara naseeb ma nathi ae gami jay chhe Aaj kal mari sathe avu thay chhe Manavu hu roj ne tu ruthi jay chhe
Ho… Manavu hu roj ne tu ruthi jay chhe Manavu hu roj ne tu ruthi jay chhe Prem bharyu dil maru tuti jay chhe Prem bharyu dil maru tuti jay chhe
Ho.. Mara naseeb ma nathi ae gami jay chhe Aaj kal mari sathe aavu thay chhe Manavu hu roj ne tu ruthi jay chhe Manavu hu roj ne tu ruthi jay chhe Prem bharyu dil maru tuti jay chhe Prem bharyu dil maru tuti jay chhe
Ho… Haiya ma dard hothe hasavu padyu Tara thi juda thai ne jivvu padyu Ho… Magyu bhagvan pahe mane na malyu Tane yaad kari dil maru radyu Dil maru radyu
Ho… Manavu hu roj ne tu ruthi jay chhe Manavu hu roj ne tu ruthi jay chhe Prem bharyu dil maru tuti jay chhe Prem bharyu dil maru tuti jay chhe
Ho… Potana parka jyare bani jay Dil ma anokhi aek yaad rahi jay Ho… Sapna joyela badha pura na thay Jindgi ma tamne afsos rahi jay Afsos rahi jay
Ho… Manavu hu roj ne tu ruthi jay chhe Manavu hu roj ne tu ruthi jay chhe Prem bharyu dil maru tuti jay chhe Prem bharyu dil maru tuti jay chhe
Mara naseeb ma nathi ae gami jay chhe Aaj kal mari sathe avu thay chhe Manavu hu roj ne tu ruthi jay chhe Manavu hu roj ne tu ruthi jay chhe Manavu hu roj ne tu ruthi jay chhe.