ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે કિસ્મત ખરાબ હોય ત્યાં સૌ કોઈ નડે છે
હો દિલ ની વાતો દિલમાં જ રાખવી કોઈની આશા હવે નથી રે રાખવી હો દિલ ની વાતો દિલમાં જ રાખવી કોઈની આશા હવે નથી રે રાખવી
ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે કિસ્મત ખરાબ હોય ત્યાં સૌ કોઈ નડે છે
હો જયારે પોતાના દુશ્મન બની જાય છે વર્ષો નો પ્રેમ એક પલ માં ભૂલી જાય છે હો મુખ પર બતાવવા અમે નથી માંગતા સૌ કોઈ ચહેરો જોઈ સમજી જાય છે
હો દિલ માં દબાવી ને ક્યાં સુધી રાખવું એકલા જ જિંદગી ને જીવી રે નાખશું હો દિલ માં દબાવી ને ક્યાં સુધી રાખવું એકલા જ જિંદગી ને જીવી રે નાખશું
ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે કિસ્મત ખરાબ હોય ત્યાં સૌ કોઈ નડે છે
હો સાથે જીવવા મરવા ના સોગંધ ખાય છે ઘડી ભર નિભાવી ને જુદા થઇ જાય છે હો પ્રેમ ને તો જિંદગી નો ખેલ સમજી જાય છે જયારે સમજાય પ્રેમ મોડું થઇ જાય છે
જિંદગી માં આવી જ્યારે ભૂલ થઇ જાય છે જીવતે જીવ મરી મરી ને જીવાય છે જિંદગી માં આવી જ્યારે ભૂલ થઇ જાય છે જીવતે જીવ મરી મરી ને જીવાય છે
ઓ રે ઓ દિલ મારા કેમ રડે છે કિસ્મત ખરાબ હોય ત્યાં સૌ કોઈ નડે છે
કિસ્મત ખરાબ હોય ત્યાં સૌ કોઈ નડે છે કિસ્મત ખરાબ હોય ત્યાં સૌ કોઈ નડે છે કિસ્મત ખરાબ હોય ત્યાં સૌ કોઈ નડે છે
English version
O re o dil mara kem rade che O re o dil mara kem rade che Kismat kharab hoy tya sau koi nade che
Ho dil ni vaato dil ma ja rakhvi Koi ni aasha have nathi re rakhavi Ho dil ni vaato dil ma ja rakhvi Koi ni aasha have nathi re rakhavi
O re o dil mara kem rade che Kismat kharab hoy tya sau koi nade che
Ho jyare potana dushman bani jaay che Varsho no prem ek pal ma bhuli jaay che Ho mukh par batavva ame nathi mangata Sau koi chahero joi samji jaay che
Ho dil ma dabavi kya sudhi rakhvu Ekala ja jindagi ne jivi re nakhashu Ho dil ma dabavi kya sudhi rakhvu Ekala ja jindagi ne jivi re nakhashu
O re dil mara kem rade che Kismat kharab hoy tya sau koi nade che
Ho saathe jivva marva na sogandh khay che Ghadi bhar nibhavi ne juda thai jaay che Ho prem ne to jindagi no khel samji jaay che Jyare samjay prem modu thai jaay che
Jindagi ma aavi jyare bhul thai jaay che Jivate jiv mari mari ne jivay che Jindagi ma aavi jyare bhul thai jaay che Jivate jiv mari mari ne jivay che
O re dil mara kem rade che Kismat kharab hoy tya sau koi nade che
Kismat kharab hoy tya sau koi nade che Kismat kharab hoy tya sau koi nade che Kismat kharab hoy tya sau koi nade che.