Home » Pahelo Pahelo Pyar Lyrics | Alpesh Panchal | Sargam Studio Vijapur

Pahelo Pahelo Pyar Lyrics | Alpesh Panchal | Sargam Studio Vijapur

તુજ મારી જિંદગી નો પહેલો પહેલો પ્યાર
તુજ મારી જિંદગી નો પહેલો પહેલો પ્યાર
તું ધડક તું દિલ મારુ તું છે દિલ નો તાર
શ્વાસ આવે જાય છે બસ લઈને તારું નામ
તુજ મારી જિંદગી નો પહેલો પહેલો પ્યાર
તુજ મારી જિંદગી નો પહેલો પહેલો પ્યાર

તારી યાદો ના સહારે જીવતા અમે
ચેહરો તારો આંખ સામે લઇ ફરતા અમે
તારી યાદો ના સહારે જીવતા અમે
ચેહરો તારો આંખ સામે લઇ ફરતા અમે
આવી જાને આંખ ને બસ તારો છે ઇન્તજાર
સમજી જાને પ્યાર મેં ઓરે મારા દિલદાર
ઓરે મારા પ્યાર
તુજ મારી જિંદગી નો પહેલો પહેલો પ્યાર
તુજ મારી જિંદગી નો પહેલો પહેલો પ્યાર



English version


Tuj mari jindagi no pahelo pahelo pyar
Tuj mari jindagi no pahelo pahelo pyar
Tu dhadak tu dil maru tu chhe dil no taar
Swas aave jaay chhe bus laine taru naam
Tuj mari jindagi no pahelo pahelo pyar
Tuj mari jindagi no pahelo pahelo pyar

Tari yaado na sahare jivata ame
Chehro taro aakh same lai farta ame
Tari yaado na sahare jivata ame
Chehro taro aakh same lai farta ame
Aavi jane aakh ne bus taro chhe intjar
Samji jane pyar me ore mara dildaar
Ore mara pyar
Tuj mari jindagi no pahelo pahelo pyar
Tuj mari jindagi no pahelo pahelo pyar



Watch Video

Scroll to Top