Skip to content
Gujarati Lyrics

Ersha Kare Aapdi Valge Jahu Japdi Lyrics | Lalit Dave | Keshar Music

Gujarati Song 89 views October 17, 2020
PDF

Ersha Kare Aapdi Valge Jahu Japdi is a Gujarati Lalit Dave song voiced by Lalit Dave from Keshar Music. The song is composed by Alpesh Panchal, with lyrics written by Jayesh Sadhu.

પીઠ પાછળ કરે કોઈ વાત આપડી
પીઠ પાછળ કરે જે વાત આપડી
એને વળગે માઁ જહુ ઝાપડી
ઈર્ષા અદેખાઈ કરે આપડી
ઈર્ષા અદેખાઈ કરે આપડી
એને વળગે મારી જહુ ઝાપડી

કારણ વગર જે અમને નડે
હાચુ ક્વ દુનિયામાં જોત્યાં ના જડે

પીઠ પાછળ કરે કોઈ વાત આપડી
પીઠ પાછળ કરે કોઈ વાત આપડી
એને વળગે માઁ જહુ ઝાપડી
હો એને વળગે માઁ ચેહર આપણી

હો મારુ ખાઈ કોઈ ખોટું જો બોલશે
દિલમાં દુઃખ પછી એનું મને લાગશે
હો મારી માતા પછી હિસાબ માગશે
તમારા ઘરમાં તમને જ નડશે

હો આંખોથી આસું અમારું પડે
છૂટવાનો પછી તમને રસ્તો નહિ જડે
રસ્તો નહિ જડે

પીઠ પાછળ કરે વાત કોઈ આપડી
લેવા દેવા વગર મારી કરે કાપણી
એને વળગે મારી જહુ ઝાપડી

હો અમારું નહિ તો તમારું વિચારજો
હાથ જોડી કહું કદી અમને ના નડજો
હો ગરીબ હોય એને નારે નડજો
કોઈના કામમાં આડા ના પડજો

નડ્યા એને પૂછો જઇ ખબરું પડે
મરી જશો મથી દુઃખ જોત્યું નહિ જડે
જોત્યું નહિ જડે

લેવા દેવા વગર કોઈ કરે કાપણી
ઈર્ષા અદેખાઈ કરે આપણી
એને વળગે મારી જહુ ઝાપડી
હો એને વળગે માઁ ચેહર આપણી.

Pith pachhad kare koi vat apadi
Pith pachhad kare je vat apadi
Aene vadge maa jahu jhapadi
Ishar adekhai kare appadi
Irsha adekhai kare appadi
Aen vadge mari jahu jhapadi

Karan vagar je amane nade
Hachu kav duniyama jotya na jade

Pith pachhad kare koi vat apadi
Pith pachhad kare koi vat apadi
Aene vadge ma jahu jhapadi
Ho aene vadge ma chehar apani

Ho maru khai koi khotu jo bolase
Dilma dukh pachhi aenu mane lagse
Ho mari mata pachhi hisab magse
Tamara gharma tamne j nadse

Ho ankhothi asu amaru pade
Chhutavano pachhi tamne rasto nahi jade
Rasto nahi jade

Pith pachhad kare vat koi aapadi
Leva deva vagar kare mari kare kapani
Aene vadge mari jahu jhapadi

Ho amaru nahi to tamaru vicharjo
Hath jodi kahu kadi amne na nadjo
Ho garib hoy aene nare nadjo
Koina kamma ada na padjo

Nadya aene puchho jai khabaru pade
Mari jasho mathi dukh jotyu nahi jade
Jotyu nahi jade

Leva deva vagar kare koi kapani
Irsha adekhai kare appadi
Aene vadge mari jahu jhapadi
Ho aene vadge ma chehar apadi.

Share this song

Video

Song details

Singer Lalit Dave
Lyricist Jayesh Sadhu
Album Keshar Music
Director Alpesh Panchal
Genre Lalit Dave
Publisher Keshar Music

Keshar Music Songs Lyrics

Song Singers
KHOLI GHAR NI PETI Janu Solanki
YAAD TARI AAVE Rutvi Pandya
DASHA MAA NI AARTI Kinjal Dave
TARI MARI ADHURI KAHANI Dhaval Barot
Ek Mulakat Kishan Rawal

FAQs

Which album or label is Ersha Kare Aapdi Valge Jahu Japdi from?
Ersha Kare Aapdi Valge Jahu Japdi is from Keshar Music.
Who sang the song Ersha Kare Aapdi Valge Jahu Japdi?
The song Ersha Kare Aapdi Valge Jahu Japdi was sung by Lalit Dave.
Who composed the music for Ersha Kare Aapdi Valge Jahu Japdi?
The music for Ersha Kare Aapdi Valge Jahu Japdi was composed by Alpesh Panchal.
Who wrote the lyrics of Ersha Kare Aapdi Valge Jahu Japdi?
The lyrics for Ersha Kare Aapdi Valge Jahu Japdi were written by Jayesh Sadhu.
What genre is Ersha Kare Aapdi Valge Jahu Japdi?
Ersha Kare Aapdi Valge Jahu Japdi is a Gujarati Lalit Dave song.

Related songs

PDF