Skip to content
Gujarati Lyrics

TARI MARI ADHURI KAHANI LYRICS | DHAVAL BAROT

Gujarati Song 26 views March 30, 2023
PDF

TARI MARI ADHURI KAHANI is a Gujarati Bewafa (બેવફા) song voiced by Dhaval Barot from Keshar Music. The song is composed by Alpesh Panchal, with lyrics written by Ganu Bharwad.

હો તકલીફ તો ત્યારે થઇ તું મને છોડી ગઈ
હો તકલીફ તો ત્યારે થઇ તું મને છોડી ગઈ
સાથ મારો છોડી મને નોધારો કરી ગઈ
હો વાતો હતી એ ના થઇ પુરી
તું જાણે એ તારી મજબૂરી
વાતો હતી એ ના થઇ પુરી
તું જાણે એ તારી મજબૂરી

હો રહી ગઈ તારી મારી અધૂરી કહાની
હો હો હો રહી ગઈ રહી ગઈ અધૂરી કહાની
હો તકલીફ તો ત્યારે થઇ તું મને છોડી ગઈ

દિલમાં મારે હવે દર્દો ની આશા
પારકું પાનેતર જોઈ દિલને થઇ નિરાશા
હો હો હો ચોળી રે ચડ્યા મારા પ્રેમ ને મારી
ભૂલ શું હતી તમે કઈ દો અમારી

હો જીવસુ તારા વિના અમે જુરી જુરી
તારી યાદો માં મારી જિંદગી થાશે પુરી
જીવસુ તારા વિના અમે જુરી જુરી
તારી યાદો માં મારી જિંદગી થાશે પુરી
હો રહી ગઈ તારી મારી અધૂરી કહાની
રહી ગઈ રહી ગઈ અધૂરી કહાની

હો આયો હું આયો તારા ઘર ની એ ગલીયે
જોઈ મેં જોઈ તને ઘરના ઓગણીયે
હો મળવા માંગુ તને છેલ્લી આ ઘડીયે
કહી નથી શકતો તને પાછા કયારે મળીયે

હો નથી સહેવાતી મને તારી આ દુરી
કીધી ના મને તેતો મને તારી મજબૂરી
નથી સહેવાતી મને તારી આ દુરી
કીધી ના મને તેતો મને તારી મજબૂરી

હો રહી ગઈ તારી મારી અધૂરી કહાની
હો રહી ગઈ રહી ગઈ અધૂરી કહાની
હો રહી ગઈ રહી ગઈ અધૂરી કહાની
હો રહી ગઈ રહી ગઈ અધૂરી કહાની
જાનુ તારા મારા પ્રેમ ની અધૂરી કહાની

Ho taklif to tyare thai tu mane chhodi gai
Ho taklif to tyare thai tu mane chhodi gai
Saath maro chhodi mane nodharo kari gai
Ho vato hati ae na thai puri
Tu jane ae tari majburi
Vato hati ae na thai puri
Tu jane ae tari majburi

Ho rahi gai tari mari adhuri kahani
Ho ho ho rahi gai rahi gai adhuri kahani
Ho taklif to tyare thai tu mane chhodi gai

Dilma mare have dardo ni aasha
Parku panetar joi dilne thai nirasha
Ho ho ho chori re chadya mara prem ne mari
Bhul shu hati tame kai do amari

Ho jivsu tara vina ame juri juri
Tari yaado ma mari jindagi thase puri
Jivsu tara vina ame juri juri
Tari yaado ma mari jindagi thase puri
Ho rahi gai tari mari adhuri kahani
Rahi gai rahi gai adhuri kahani

Ho aayo hu aayo tara ghar ni ae galiye
Joi me joi tane gharna oganiye
Ho malva magu tane chheli aa ghadiye
Kahi nathi sakto tane pachha kyare maliye

Ho nathi sahevati mane tari aa duri
Kidhi na mane teto mane tari majburi
Nathi sahevati mane tari aa duri
Kidhi na mane teto mane tari majburi

Ho rahi gai tari mari adhuri kahani
Ho rahi gai rahi gai adhuri kahani
Ho rahi gai rahi gai adhuri kahani
Ho rahi gai rahi gai adhuri kahani
Janu tara mara prem ni adhuri kahani

Share this song

Video

Song details

Singer Dhaval Barot
Lyricist Ganu Bharwad
Album Keshar Music
Director Alpesh Panchal
Publisher Keshar Music

Keshar Music Songs Lyrics

Song Singers
KHOLI GHAR NI PETI Janu Solanki
YAAD TARI AAVE Rutvi Pandya
DASHA MAA NI AARTI Kinjal Dave
Ek Mulakat Kishan Rawal
Ersha Kare Aapdi Valge Jahu Japdi Lalit Dave

FAQs

Which album or label is TARI MARI ADHURI KAHANI from?
TARI MARI ADHURI KAHANI is from Keshar Music.
Who sang the song TARI MARI ADHURI KAHANI?
The song TARI MARI ADHURI KAHANI was sung by Dhaval Barot.
Who composed the music for TARI MARI ADHURI KAHANI?
The music for TARI MARI ADHURI KAHANI was composed by Alpesh Panchal.
Who wrote the lyrics of TARI MARI ADHURI KAHANI?
The lyrics for TARI MARI ADHURI KAHANI were written by Ganu Bharwad.
What genre is TARI MARI ADHURI KAHANI?
TARI MARI ADHURI KAHANI is a Gujarati Bewafa (બેવફા) song.

Related songs

PDF