Ek Mulakat Lyrics | Kishan Rawal
Ek Mulakat is a Gujarati Sad song voiced by Kishan Rawal from Keshar Music. The song is composed by Shankar Prajapati, with lyrics written by Rajveer Sinh Vaghela.
હો સાંભળું જો ક્યારે
હૂં પ્રેમ ની રે વાતો
હો સાંભળું જો ક્યારે
હૂં પ્રેમ ની રે વાતો
આંખ ઉભરાઈ જાય છે
હો દૂર હૂં રાખું છું
દિલ થી તારી યાદો
તોયે યાદ આવી જાય છે
હો દિલ આ રોજ રોજ પૂછે મને
એક વાર આવી સમજાવી દે ને
દિલ આ રોજ રોજ પૂછે મને
એક વાર આવી સમજાવી દે ને
વાત મારી માનતું નથી
તમે એક મુલાકાત કરી જાઓ
પછી ક્યારે ભલે ના આવો
તમે એક મુલાકાત કરી જાઓ
પછી ક્યારે ભલે ના આવો
હો તારા વગર પણ હૂં તારા રહ્યો
કાંઈ બીજું દિલ માં નથી
હો આજે પણ રાહ તારી જોઉં છું હુ
તું આવે તોયે મોડું નથી
હો એકલો છું સાથ કોઈ હોતું નથી
તારા સિવાય કોઈ મારે જોઈતું નથી
એકલો છું સાથ કોઈ હોતું નથી
તારા સિવાય કોઈ મારે જોઈતું નથી
એક એહસાન કરી દે
તમે એક મુલાકાત કરી જાઓ
પછી ક્યારે ભલે ના આવો
તમે એક મુલાકાત કરી જાઓ
પછી ક્યારે ભલે ના આવો
હો હાથો માં હાથ લઇ પૂછવું છે
આમ તમે કેમ રે ગયા
હો ક્યારે મારી યાદ તને આવે છે કે
સાવ મને ભૂલી રે ગયા
હો ના કોઈ અરમાન મારા દિલ માં હશે
જિંદગી આ બસ તારી યાદ માં જશે
ના કોઈ અરમાન મારા દિલ માં હશે
જિંદગી આ બસ તારી યાદ માં જશે
દિલ ના હવે કોઈ નું થશે
તમે એક મુલાકાત કરી જાઓ
પછી ક્યારે ભલે ના આવો
તમે એક મુલાકાત કરી જાઓ
પછી ક્યારે ભલે ના આવો
હો દિલ આ રોજ રોજ પૂછે મને
એક વાર આવી સમજાવી દે ને
દિલ આ રોજ રોજ પૂછે મને
એક વાર આવી સમજાવી દે ને
વાત મારી માનતું નથી
તમે એક મુલાકાત કરી જાઓ
પછી ક્યારે ભલે ના આવો
પછી ક્યારે ભલે ના આવો
પછી ક્યારે ભલે ના આવો.
Ho sambhdu jo kyare
Hoon prem ni re vaato
Ho sambhdu jo kyare
Hoon prem ni re vaato
Aankh ubhraai jaay chhe
Ho door hoon rakhu chhu
Dil thi taari yaado
Toye yaad aavi jaay chhe
Ho dil aa roj roj puchhe mane
Ek vaar aavi samjhavi de ne
Dil aa roj roj puchhe mane
Ek vaar aavi samjhavi de ne
Vaat maari maantu nathi
Tame ek mulakat kari jaao
Pac kyare bhale na aavo
Tame ek mulakat kari jaao
Pac kyare bhale na aavo
Ho tara vagar hoon pan taro rahyo
Kaai biju dil ma nathi
Ho aaje pan raah taari jou chhu hoon
Tu ave toye modu nathi
Ho eklo chhu sath koi hotu nathi
Tara sivaay koi mare joitu nathi
Eklo chhu sath koi hotu nathi
Tara sivaay koi mare joitu nathi
Ek ehsaan kari de
Tame ek mulakat kari jaavo
Pac kyare bhale na avo
Tame ek mulakat kari jaavo
Pac kyare bhale na avo
Ho hatho ma hath lai puchvu chhe
Aam tame kem re gaya
Ho kyare mari yaad tane aave chhe ke
Saav mane bhooli re gaya
Ho na koi armaan mara dil ma hase
Zindagi aa bas tari yaad ma jase
Na koi armaan mara dil ma hase
Zindagi aa bas tari yaad ma jase
Dil na have koi nu thase
Tame ek mulakat kari jaao
Pac kyare bhale na aavo
Tame ek mulakat kari jaao
Pac kyare bhale na aavo
Ho dil aa roj roj puchhe mane
Ek vaar aavi samjhavi de ne
Dil aa roj roj puchhe mane
Ek vaar aavi samjhavi de ne
Vaat maari maantu nathi
Tame ek mulakat kari jaao
Pac kyare bhale na aavo
Pac kyare bhale na aavo
Pac kyare bhale na aavo.
Video
Song details
Keshar Music Songs Lyrics
| Song | Singers |
|---|---|
| KHOLI GHAR NI PETI | Janu Solanki |
| YAAD TARI AAVE | Rutvi Pandya |
| DASHA MAA NI AARTI | Kinjal Dave |
| TARI MARI ADHURI KAHANI | Dhaval Barot |
| Ersha Kare Aapdi Valge Jahu Japdi | Lalit Dave |
FAQs
Which album or label is Ek Mulakat from?
Who sang the song Ek Mulakat?
Who composed the music for Ek Mulakat?
Who wrote the lyrics of Ek Mulakat?
What genre is Ek Mulakat?
Related songs
PAPPA NI PARI BOLI NE GAI FARI LYRICS| KAUSHIK NAYKA
LAGAN LIDHU TARU HAVE SHU THASHE MARU LYRICS | ROHIT THAKOR
Mele Thi Lyrics | Priya Saraiya | Priya Saraiya
O DIKU AA SHU KARI GAI LYRICS | BECHAR THAKOR
MEHNDI LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
પ્રેમ મે પણ કર્યો તને PREM ME PAN KARYO TANE LYRICS | NARESH THAKOR
PREM ME PAN KARYO TANE LYRICS