હો… પસંદ અમારી પણ બહુ લાજવાબ છે હો… પસંદ અમારી પણ બહુ લાજવાબ છે ઉદારણ તમારૂ જ લઈ લ્યો
એ મારા દિલના દસ્તાવેજ તારા નામ છે મારા દિલના દસ્તાવેજ તારા નામ છે તમે તલાસી લઈ લ્યો
હો… એક જ દિલ આપ્યું છે ભગવાને એજ દિલ અમે દીધ્યુ તને દાને કેટલા વાલા એ જોઈ લ્યો
હો… પસંદ અમારી પણ બહુ લાજવાબ છે પસંદ અમારી પણ બહુ લાજવાબ છે ઉદારણ તમારૂ જ લઈ લ્યો દાખલો તમારો જ લઈ લ્યો
હો… હૃદયમાં રોમે રે રોમ જોને ખીલ્લી રે ઉઠયા તમને જોવા નેણ ખુદથી રે રૂઠયા હો.. અંગે અંગે રે પ્રેમના ઉમળકા જાગ્યા જ્યારથી તમારા રંગ અમને લાગ્યા
હો… જોયા છે ચેહરા ઘણા આ જગતમાં જે જોયા પણ તમારાથી હેઠમાં ઉદારણ તમારૂ જ લઈ લ્યો
હો… પસંદ અમારી પણ બહુ લાજવાબ છે પસંદ અમારી પણ બહુ લાજવાબ છે ઉદારણ તમારૂ જ લઈ લ્યો દાખલો તમારો જ લઈ લ્યો
હો… તારૂ એ મારૂ ને મારૂ એ તારૂ પોતાનું કરે એજ આપણું વાલુ હો… ગુમાવ્યાનો હિસાબ ક્યારે રાખ્યો છે તું મળીને આનંદ અમે રાખ્યો છે
હો… છેલ્લીને પહેલી તું જ પસંદ છે તારા વીના બાકી કંઈ ના પસંદ છે દાખલો તમારો જ લઈ લ્યો
હો… પસંદ અમારી પણ બહુ લાજવાબ છે પસંદ અમારી પણ બહુ લાજવાબ છે ઉદારણ તમારૂ જ લઈ લ્યો ઉદારણ તમારૂ જ લઈ લ્યો દાખલો તમારો જ લઈ લ્યો ઉદારણ તમારૂજ લઈ લ્યો.
English version
Ho… Pasand amari pan bahu lajavab chhe Ho… Pasand amari pan bahu lajavab chhe Udaran tamaru ja lai lyo
Ae mara dil na dastavej tara nam chhe Mara dil na dastavej tara nam chhe Tame talasi lai lyo
Ho… Aek ja dil apyu chhe bhagvane Aej dil ame didhyu tane dane Ketla vala ae joi lyo
Ho… Pasand amari pan bahu lajavab chhe Pasand amari pan bahu lajavab chhe Udaran tamaru ja lai lyo Dakhalo tamaro ja lai lyo
Ho… Hadyama rome re rom jone khili re uthya Tamne jova nen khud thi re ruthya Ho… Ange ange re prem na umalka jagya Jyar thi tamara rang amne lagya
Ho… Joya chhe chehra ghana aa jagat ma Je joya pan tamara thi heth ma Udaran tamaru ja lai lyo
Ho… Pasand amari pan bahu lajavab chhe Pasand amari pan bahu lajavab chhe Udaran tamaru ja lai lyo Dakhalo tamaro ja lai lyo
Ho… Taru ae maru ne maru ae taru Potanu kare aej aapanu valu Ho… Gumavya no hisab kyare rakhyo chhe Tu maline aanad ame rakhyo chhe
Ho… Chhelli ne paheli tu ja pasand chhe Tara vina baki kai na pasand chhe Dakhalo tamaro ja lai lyo
Ho… Pasand amari pan bahu lajavab chhe Pasand amari pan bahu lajavab chhe Udaran tamaru ja lai lyo Udaran tamaru ja lai lyo Dakhalo tamaro ja lai lyo Udaran tamaru ja lai lyo.