એ… મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
એ… મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
હો… એકબીજા માટે જીવ અમે આલતા દાડો કે રાત અમે જુદા રે ના પડતા હો… વાતો વાતો માં અમે ઝગડો મેઠો કરતા ઘડી બેઘડી માં નમણા કરી નાખતા
એ…. જુદા રહીને કેમ કરી જીવાય રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા જુદા થઈને કેમ કરી જીવાય રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
એ… મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
ઓ…હો… હું એનું ખોળિયું ને એ મારો જીવ છે ભેળા બેસી ખાવાની અમને ટેવ છે હો… હો… હાચા પ્રેમીઓનો રોમ હાદ રે હોંભળજો વિખુટા પડેલા ને ભેળા તમે કરજો
હે.. મારજો તમે લેખ ને માથે મેખ રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા મારજો તમે લેખ ને માથે મેખ રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા
એ… મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા
ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા ચમ લખ્યા આવા વિધાતા એ લેખ રે ભગવોન અમે પ્રેમી પંખીડા જુદા થઇ ગયા મારા પ્રેમ ના રે ઓરતા અધૂરા રહી ગયા.
English version
A… Mara prem na re orta adhura rahi gaya Mara prem na re orta adhura rahi gaya Mara prem na re orta adhura rahi gaya
Cham lakhya aava vidhata ae lekh re Bhagwon ame premi pankhida juda thai gaya Cham lakhya aava vidhata ae lekh re Bhagwon ame premi pankhida juda thai gaya
A… Mara prem na re orta adhura rahi gaya Mara prem na re orta adhura rahi gaya
Ho… Ekbija mate jiv ame aalta Dado ke raat ame juda re na padta Ho… Vato vato ma ame jhagdo metho karta Ghadi beghadi ma namna kari nakhta
Ae… Juda rahine kem kari jivay re Bhagwon ame premi pankhida juda thai gaya Juda thaine kem kari jivay re Bhagwon ame premi pankhida juda thai gaya
A… Mara prem na re orta adhura rahi gaya Mara prem na re orta adhura rahi gaya
Ao.. Ho… Hu aenu kholiyu ne e maro jiv chhe Bhela besi khavani amne tev chhe Ho… Ho… Hacha premi aono rom haad re hombhalje Vikhuta padela ne bhela tame karjo
He… Marjo tame lekh ne mathe mekh re Bhagwon ame premi pankhida juda thai gaya Marjo tame lekh ne mathe mekh re Bhagwon ame premi pankhida juda thai gaya
A… Mara prem na re orta adhura rahi gaya Mara prem na re orta adhura rahi gaya Mara prem na re orta adhura rahi gaya
Cham lakhya aava vidhata a lekh re Bhagwon ame premi pankhida juda thai gaya Cham lakhya aava vidhata a lekh re Bhagwon ame premi pankhida juda thai gaya Mara prem na re orta adhura rahi gaya.