હો… આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં… હો… આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં… પ્રેમ માટે તને કગર્યા હો… આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં… પ્રેમી દુશ્મન થઇ મળ્યા
હો… માંગ્યો હતો પ્રેમ આંખે આંસુ રે મળ્યા રાખ્યા જેને દિલમાં એ દગાળા નેકળ્યા
આજ કેવા વાયરા વળ્યાં આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં… દર્દ મારા દિલ ને રે મળ્યા દર્દ મારા દિલ ને રે મળ્યા
ભૂલથી એ કદી પ્રેમનું આ નામ કદી ના લેશું જે રસ્તે તારા સંગ ચઢ્યા એ રસ્તો છોડી દેશું હો… ખોટા તારા પ્રેમ ના વિશ્વાસ માં રહ્યા હવે અમે ઘરના ના ઘાટ ના રહ્યા
આજ કેવા વાયરા વળ્યાં આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં… દર્દ મારા દિલ ને રે મળ્યા દર્દ મારા દિલ ને રે મળ્યા
હો… કહી તો જોવુંતું શું હતું તારા દિલ માં જીવ અમે મારો કાઢી દેતા હો… તોડવો જ હતો તારે મુજથી નાતો જિંદગીથી તારી જતા રેતા
પાગલ બની ને તારા પ્રેમ માં ફરું પડે ના ફરક તને હું જીવું કે મરુ
આજ કેવા વાયરા વળ્યાં આજ કેવા વાયરા વળ્યાં… એ વળ્યાં… દર્દ મારા દિલ ને રે મળ્યા દર્દ મારા દિલ ને રે મળ્યા
દર્દ મારા દિલ ને રે મળ્યા દર્દ મારા દિલ ને રે મળ્યા.
Ho… Mangyo hato prem aankhe aasu re malya Rakhya jene dil ma ae dagala nekalya
Aaj keva vayra valya Ho… Aaj keva vayra valya… Valya… Dard mara dil ne re malya Dard mara dil ne re malya
Bhulthi ae kadi prem nu aa nam kadi na leshu Je raste tara sang chadhya ae rasto chhodi deshu Ho… Khota tara prem na vishwas ma rahya Have ame gharna na ghat na rahya
Aaj keva vayra valya Ho… Aaj keva vayra valya… Valya… Dard mara dil ne re malya Dard mara dil ne re malya
Ho… Kahi to jovutu shu hatu tara dil ma Jiv ame maro kadhi deta Ho… Todvo ja hato tare muj thi nato Jindagi thi tara jata reta
Pagal bani ne tara prem ma faru Pade na farak tane hu jivu ke maru
Aaj keva vayra valya Ho… Aaj keva vayra valya… Valya… Dard mara dil ne re malya Dard mara dil ne re malya
Dard mara dil ne re malya Dard mara dil ne re malya.