RADAVI MANE MAJA NA LYO LYRICS | KISHAN RAVAL
RADAVI MANE MAJA NA LYO is a Gujarati Sad song voiced by Kishan Raval from Devyansinh Entertainment. The song is composed by Shankar Prajapati, with lyrics written by Darshan Bazigar.
હો દિલ થી ચાહવા ની સજા ના દયો
હો દિલ થી ચાહવા ની સજા ના દયો
નાજુક દિલ મારું તોડી ના દયો
હો દિલ થી ચાહવા ની સજા ના દયો
નાજુક દિલ મારું તોડી ના દયો
રડાવી મને મજા ના લ્યો
હો સતાવી મને બદલો ના લ્યો
હો પ્રેમ હતો આંખો માં નફરત દેખાણી
એક રાત માં તું કેમ બદલાણી
હો ખુશી ના બદલે મને ગમ ના દયો
હસ્તી આંખો ને આંસુ ના દયો
રડાવી મને મજા ના લ્યો
હો તમે સતાવી મને બદલો ના લ્યો
હો મારી કઈ વાતે ખોટું લાગ્યું તમને
દુઃખ થયું દિલ ને ના ગમ્યું યાર અમને
હો અફસોસ કે કાસ પૂછ્યું હોત તમને
તોડી દેશો દિલ મારું છોડી દેશો અમને
હો ભૂલ ના કરી તમે મને સમજવાની
કોશિશ કરી ના મને પારખવાની
હો દિલ ની વાત ને મજાક માં ના લ્યો
એક વાર તમારા દિલ ને પૂછી લ્યો
રડાવી મને મજા ના લ્યો
હો સતાવી મને બદલો ના લ્યો
હો દિલ ના અરમાનો બળી રાખ થયી ગયા
જોયેલા સપના અધૂરા રહી ગયા
હો અમે તો એમના એમજ રહી ગયા
યાદ નથી કરતા તમે બધું ભૂલી ગયા
હો આંખો ની સાથે મારુ દિલ રે રડી પડ્યું
બોલ મારી જાન તને ઓછું શુ પડ્યું
હો મારી કોઈ વાત તમે દિલ પર ના લ્યો
મારી કોઈ ભૂલ હોય તો મને કહી દયો
રડાવી મને મજા ના લ્યો
કે તમે સતાવી મને બદલો ના લ્યો.
Ho dil thi chahva ni saja na dyo
Ho dil thi chahva ni saja na dyo
Najuk dil maaru todi na dyo
Ho dil thi chahva ni saza na dyo
Najuk dil maaru todi na dyo
Radavi mane maja na lyo
Ho satavi mane badlo na lyo
Ho prem hato ankho ma nafrat dekhani
Ek raat ma tu kem badlani
Ho khushi na badle mane gum na dyo
Hasti ankho ne ansu na dyo
Radavi mane maja na lyo
Ho tame satavi mane badlo na lyo
Ho mari kai vaate khotu lagyu tamne
Dukh thayu dil ne na gamyu yaar amne
Ho afsos ke kaas puchyu hot tamne
Todi deso dil maaru chhodi deso amne
Ho bhul na kari tame mane samajvani
Koshish kari na mane parakhvani
Ho dil ni vaat ne majak ma na lyo
Ek vaar tamara dil ne puchi lyo
Radavi mane maja na lyo
Ho satavi mane badlo na lyo
Ho dil na armano bali rakh thayi gaya
Joyela sapna adhura rahi gaya
Ho ame to emna emaj rahi gaya
Yaad nathi karta tame badhu bhuli gaya
Ho ankho ni sathe maru dil re radi padyu
Bol mari jaan tane ochhu su padyu
Ho mari koi vaat tame dil par na lyo
Maari koi bhul hoy to mane kahi dyo
Radavi mane maja na lyo
Ke tame satavi mane badlo na lyo.
Video
Song details
FAQs
Which album or label is RADAVI MANE MAJA NA LYO from?
Who sang the song RADAVI MANE MAJA NA LYO?
Who composed the music for RADAVI MANE MAJA NA LYO?
Who wrote the lyrics of RADAVI MANE MAJA NA LYO?
What genre is RADAVI MANE MAJA NA LYO?
Related songs
SHAMBHU SHANKARA LYRICS | Kailash Kher | Nayika Devi
હાલત HALAT LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)
HALAT LYRICS