RAJA NE RANI LYRICS | Parthiv Gohil, Manasi Parekh Gohil | Reflections Of Kutchh
RAJA NE RANI is a Gujarati Love song voiced by Parthiv Gohil from Reflections Of Kutchh. The song is composed by Manasi Parekh Gohil, with lyrics written by Ashit Desai.
આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં
આપણે જ રાજા ને રાણી
હો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં
આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો
થઇ જાતી પરીની કહાની
હો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં
આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો
થઇ જાતી પરીની કહાની
હો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં
આપણે જ રાજા ને રાણી
પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી
એ નગરીનાં રહેવાસી આપણે
પરીઓનાં દેશનું નામ સ્વપ્ન નગરી
એ નગરીના રહેવાસી આપણે
ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા
કે સૂકવવા જઇ બેઠા તાપણે
સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ
ગાંડાતૂર થઇ કીધી ઉજાણી
હો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં
આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કઈયેં તો
થઇ જાતી પરીની કહાની
હો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં
આપણે જ રાજા ને રાણી
Aapna ja jivtarni aapni ja varta ma
Aapne ja raja ne rani
Ho aapna ja jivtarni aapni ja varta ma
Aapne ja raja ne rani
Khadhu pidhu ne pachi moj kidhi kaiye to
Thai jati pari ni kahani
Ho aapna ja jivtarni aapni ja varta ma
Aapne ja raja ne rani
Khadhu pidhu ne pachi moj kidhi kaiye to
Thai jati pari ni kahani
Ho aapna ja jivtarni aapni ja varta ma
Aapne ja raja ne rani
Pario na desh nu naam swapna nagari
Ae nagri na rahevasi aapne
Pario na desh nu naam swapna nagari
Ae nagri na rahevasi aapne
Icha na nam dhari pastaya aeva
Ke sukavva jai betha tapne
Samjan na simada odangya baad
Gandatur thai kidhi ujani
Ho aapna ja jivtarni aapni ja varta ma
Aapne ja raja ne rani
Khadhu pidhu ne pachi moj kidhi kaiye to
Thai jati pari ni kahani
Ho aapna ja jivtarni aapni ja varta ma
Aapne ja raja ne rani.
Video
Song details
Reflections Of Kutchh Songs Lyrics
| Song | Singers |
|---|---|
| MANIYARO | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |