વાલો પોકરણ ગઢ નો પીર સે વાલો બેની સગુણા નો વીર સે માતા મીનલ નો પિતા અજમલ નો હૈયે વાલો સે મને રામ રણુજા વાળો રામ હે રણુજા વાળો રણુજા વાળો રામ રણુજા વાળો વાલો પોકરણ ગઢ નો પીર સે એતો બેની સગુણા નો વીર સે
લીલુડો ઘોડલો લીલા નેજા પડગમ પીર ના વાગે વાજા લીલુડો ઘોડલો લીલા નેજા પડગમ પીર ના વાગે વાજા વિરમ નો વિરલો સગુણા નો લાડલો હૈયે વાલો સે મને રામ રણુજા વાળો રામ હે રણુજા વાળો રણુજા વાળો રામ રણુજા વાળો વાલો પોકરણ ગઢ નો પીર સે વાલો બેની સગુણા નો વીર સે
લોઢા ના ચણા પીર નો ઘોડલો ખાય પચ્છિમ ધરામાં પીર રામદેવ પૂજાય લોઢા ના ચણા પીર નો ઘોડલો ખાય હિંદવો પીર આખા જગ મા પૂજાય બાર બાર બીજ નો ધણી ખમા તને ખમા ઘણી ભક્તો ની વેલી કરે વાત રણુજા વાળો રામ હે રણુજા વાળો રણુજા વાળો રામ રણુજા વાળો રણુજા વાળો રામ હે રણુજા વાળો રણુજા વાળો રામ રણુજા વાળો
English version
Valo pokran gadh no pir se Valo beni saguna no veer se Mata minal no pita ajaml no Haiye valo se mane raam Ranuja valo raam he ranuja valo Ranuja valo raam ranuja valo Valo pokran gadh no pir se Aeto beni saguna no veer se
Liludo ghodlo lila neja Padgam pir na vage vaja Liludo ghodlo lila neja Padgam pir na vage vaja Viram no veerlo sagun na no ladlo Haiye valo se mane raam Ranuja valo raam he ranuja valo Ranuja valo raam ranuja valo Valo pokran gadh no pir se Valo beni saghuna no veer se
Lodha na chana pir no ghodlo khay Pachim dharama pir ramdev pujay Lodha na chana pir no ghodlo khay Hidvo pir aakha jag ma pujay Baar baar bij no dhani Khama tane khama ghani Bhakto ni veli kare vaat Ranuja valo raam he ranuja valo Ranuja valo raam ranuja valo Ranuja valo raam he ranuja valo Ranuja valo raam ranuja valo