રૂડે ગરબે રમે દેવી અંબિકા રે એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે હો એની તાળી પડે ત્રણ લોકમાં રે હો એની તાળી પડે ત્રણ લોકમાં રે એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે દેવી અંબિકા રે
હે ઈંદ્રલોકમાંથી ઈંદ્ર જોવા આવીયા રે ઈંદ્રલોકમાંથી ઈંદ્ર જોવા આવીયા રે એ હારે રાણી ઈન્દ્રાણીને લાવીયા રે હારે રાણી ઈન્દ્રાણીને લાવીયા રે એ રૂડે ગરબે રમે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે હો એની તાળી પડે ત્રણ લોકમાં રે હો એની તાળી પડે ત્રણ લોકમાં રે એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે દેવી અંબિકા રે
હે આકાશમાંથી વિષ્ણુ જોવા આવીયા રે આકાશમાંથી વિષ્ણુ જોવા આવીયા રે એ હારે દેવી લક્ષ્મીજીને લાવીયા રે હારે દેવી લક્ષ્મીજીને લાવીયા રે એ રૂડે ગરબે રમે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે હો એની તાળી પડે ત્રણ લોકમાં રે હો એની તાળી પડે ત્રણ લોકમાં રે એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે દેવી અંબિકા રે
હે બ્રહ્માંડમાંથી બ્રહ્મા જોવા આવીયા રે બ્રહ્માંડમાંથી બ્રહ્મા જોવા આવીયા રે એ હારે દેવી બ્રહ્માણીને લાવીયા રે હારે દેવી બ્રહ્માણીને લાવીયા રે એ રૂડે ગરબે રમે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે હો એની તાળી પડે ત્રણ લોકમાં રે હો એની તાળી પડે ત્રણ લોકમાં રે એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
હે પાતાળમાંથી શેષ નાગ આવીયા રે પાતાળમાંથી શેષ નાગ આવીયા એ હારે દેવી નાગણીઓને લાવીયા રે હારે દેવી નાગણીઓને લાવીયા રે એ રૂડે ગરબે રમે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે હો એની તાળી પડે ત્રણ લોકમાં રે હો એની તાળી પડે ત્રણ લોકમાં રે એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
એ કૈલાશમાંથી શંભુ જોવા આવીયા રે કૈલાશમાંથી શંભુ જોવા આવીયા રે એ હારે દેવી પાર્વતીને લાવીયા રે હારે દેવી પાર્વતીને લાવીયા રે એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે હો એની તાળી પડે ત્રણ લોકમાં રે હો એની તાળી પડે ત્રણ લોકમાં રે એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે એ રૂડે ગરબે રમે દેવી અંબિકા રે એ રૂડે ગરબે રમે દેવી અંબિકા રે.
English version
Rude garbe rame devi ambika re Ae rude garbe rame chhe devi ambika re Ho aeni tadi pade tran lokma re Ho aeni tadi pade tran lokma re Ae rude garbe rame chhe devi ambika re Rude garbe rame devi ambika re
He indralokmathi indra jova aviya re Indralokmathi indra jova aviya re Ae hare rani indranine laviya re Hare rani indranine laviya re Ae rude garbe rame devi ambika re Rude garbe rame chhe devi ambika re Ho aeni tadi pade tran lokma re Ho aeni tadi pade tran lokma re Ae rude garbe rame chhe devi ambika re Rude garbe rame devi ambika re
He aakashmathi vishnu jova aaviya re Akashmathi vishnu jova aaviya re Ae hare devi laxmijine laviya re Hare devi laxmijine laviya re Ae rude garbe rame devi ambika re Rude garbe rame chhe devi ambika re Ho aeni tadi pade tran lokma re Ho aeni tadi pade tran lokma re Ae rude garbe rame chhe devi ambika re Rude garbe rame devi ambika re
He bhramadmathi bhrama jova aviya re Bhramadmathi bhrama jova aviya re Ae hare devi bhramanine laviya re Hare devi bhramanine laviya re Ae rude garbe rame devi ambika re Rude garbe rame chhe devi ambika re Ho aeni tadi pade tran lokma re Ho aeni tadi pade tran lokma re Ae rude garbe rame chhe devi ambika re Rude garbe rame chhe devi ambika re
He patadmathi sheshnag aaviya re Patadmathi shes nag aaviya re Ae hare devi naganione laviya re Hare devi naganione laviya re Ae rude garbe rame devi ambika re Rude garbe rame chhe devi ambika re Ho aeni tadi pade tran lokma re Ho aeni tadi pade tran lokma re Ae rude garbe rame chhe devi ambika re Rude garbe rame chhe devi ambika re
Ae kailashmathi shambhu jova aviya re Kailashmathi shambhu jova aviya re Ae hare devi parvatine laviya re Hare devi parvatine laviya re Ae rude garbe rame devi ambika re Rude garbe rame chhe devi ambika re Ho aeni tadi pade tran lokma re Ho aeni tadi pade tran lokma re Ae rude garbe rame chhe devi ambika re Ae rude garbe rame chhe devi ambika re Ae rude garbe rame devi ambika re Ae rude garbe rame devi ambika re.