Skip to content
Gujarati Lyrics

Rum Jum Pagle Aavi Mayrama Beni lyrics in Gujarati Lagngeet

Gujarati Lagna Geet 13 views July 31, 2023
PDF

રૂમઝૂમ પગલે આવી માયરામાં બેની લિરિક્સ ગુજરાતીમા

રૂમઝૂમ પગલે આવી માયરામાં બેનડી,
કુમકુમ પગલે આવી માયરામા બેનડી,
જાણે ઢળકતી ઢેલડી રે
આજે આવી મારી બેનડી,
રૂમઝૂમ પગલે આવી…

પહેર્યો રાતો ચૂડલોને ઓઢી નવરંગ ચૂંદડી,
સેંથામાં સીંદુર સોહેને ભાલે કુમકુમ ટીલડી,
નમણી નાગર વેલડી હો
આજ આવી મારી બેનડી
રૂમઝૂમ પગલે આવી…

કંચન વર્ણા કાંડે કંકણ રણકે હાથે,
નાજુક પગલે ઝાંઝર ઝણકે,
જાણે આનંદની હેલડી રે
આજ આવી મારી બેનડી,
રૂમઝૂમ પગલે આવી…

Rum Jum Pagle Aavi Mayrama Beni Lyrics in English

rumjum pagale aavi maayrama benadi
rumjum pagale aavi maayrama benadi
jaane dhalakati dheladi
aaje aavi maari benadi
rum jum pagle aavi…

paheryo raato chudalo ne
paheryo raato chudlo ne odhi navrang chundadi
setha ma sindur sohe bhaale kumkum tiladi
namani naagar veladi ho
aaj aavi maari benadi
rum jum pagle aavi…

kanchan varna kaande kankan ranake haathe
naajuk pagale jaanjar zanake
jaane aanand ni heladi re
aaj aavi maari benadi
rum jum pagle aavi…

Share this song

Video

Related songs

PDF