દેવા શ્રી ગણેશા..દેવા શ્રી ગણેશા દેવા શ્રી ગણેશા..દેવા શ્રી ગણેશા દેવા શ્રી ગણેશા..દેવા શ્રી ગણેશા દેવા શ્રી ગણેશા..દેવા શ્રી ગણેશા
ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો પહેલો પૂજાય છે મહાદેવ નો દીકરો તારા ગુણલા આજે ગવાય છે ઘેર ઘેર દેવા તુંતો પૂજાય છે વિઘ્ન રે હરતા તુજને કહેવાય છે તારું રે નામ આજ પહેલું લેવાય છે ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો પ્રથમ પૂજાય મારા શિવજી નો દીકરો પ્રથમ પૂજાય મારા મહાદેવ નો દીકરો
હજારો ખુશીયો લાવ્યા રાજા વગડાવો આજે બેન્ડ બાજા તને પૂજવા થી રે દુઃખ દૂર થાતાં મારા બાપા તમે સૌના છો દાતા માતા પિતા ના ચરણે ધીરજ બતાવી દુનિયાને તેતો હકીકત દેવો પણ કરેછે તમને વંદન અમે પણ કરીયે દિલ થી નમન ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો પહેલો પૂજાય છે મારા મહાદેવ નો દીકરો
મારા સોરાત તું મારા ગણેશ પણ ક્યારે દગો નહિ મળે જીવન ભર હો હો….. એકજ દાતા છે ગણેશ દેવા બાકી ભિખારી છે આખી રે દુનિયા ડગલે ને પગલે ભેળો રહેશે તારી રે ખબર્યું લેતો રહેશે દિલ થી ભજિસ તો નામ રેહશે આવે આફત તો ટળી જશે એ એ એ ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો ચપટી ભરી ચોખા ઘીનો છે દીવડો પ્રથમ પૂજાય છે શિવજી નો દીકરો ગણપતિ બાપા મોરિયા
English version
Ganpati bapa moriya
Deva shree ganesh..deva shree ganesh Deva shree ganesh..deva shree ganesh Deva shree ganesh..deva shree ganesh Deva shree ganesh..deva shree ganesh
Chapti bhari chokha ne ghino chhe divdo Partham pujay chhe shivji no dikro Chapti bhari chokha ne ghino chhe divdo Pahlo pujay chhe mahadev no dikro Tara re gunla aaje gavay chhe Gher gher deva tuto pujay chhe Vighna re harta tujne kahvay chhe Taru re naam aaj pahlu levay chhe Ganpati bapa moriya Ganpati bapa moriya Chapti bhari chokha ne ghino chhe divdo Partham pujay mara shivji no dikro Partham pujay mara mahadev no dikro
Hajaro khushiyo lavya raja Vagdavo aaje bend baja Tane pujva thi re dukh dur thata Mara bapa tame sauna chho data Mata pita na charne dhiraj Batavi duniya ne teto hakikat Devo pan kare chhe tujne vandan Ame pan kare tamne naman Chapti bhari chokha ne ghino chhe divdo Partham pujay chhe shvji no dikro Pahlo pujay chhe mara mahadev no dikro
Mara sorat tu mara ganesh pan Kyare dago nahi male jivan bhar Ho ho Ekj data chhe ganesh deva Baki bhikhari chhe aakhi re duniya Dagle ne pagle bhelo rahse Tari re khabryu leto rahse Dil thi bhajis to naam rehse Aave aafat to tali jase Ae ae ae chapti bhari chokha ne ghino chhe divso Partham pujay chhe shivji no dikro Chapti bhari chokha ne ghino chhe divso Partham pujay chhe shivji no dikro Chapti bhari chokha ne ghino chhe divso Partham pujay chhe shivji no dikro Chapti bhari chokha ne ghino chhe divso Partham pujay chhe shivji no dikro Chapti bhari chokha ne ghino chhe divso Partham pujay chhe shivji no dikro Chapti bhari chokha ne ghino chhe divso Partham pujay chhe shivji no dikro Chapti bhari chokha ne ghino chhe divso Partham pujay chhe shivji no dikro Chapti bhari chokha ne ghino chhe divso Partham pujay chhe shivji no dikro Chapti bhari chokha ne ghino chhe divso Partham pujay chhe shivji no dikro Ganpati bapa moriya