Shree Jalaram Jay Jay Jalaram Bhajan lyrics
શ્રી જલારામ જય જય જલારામ Lyrics in Gujarati
શ્રી જલારામ જય જય જલારામ.
રટતા રહો ને પ્યારું નામ.
જય જલારામ જય જય જલારામ.
શ્રી જલારામ જય જય જલારામ.
શ્રી જલારામ જય જય જલારામ.
સંતો ના ચરણે છે આરામ.
સંતોના ચરણે ચારે ધામ.
સતરે ધર્મના કરજો કામ.
સંત સેવાથી મળશે રામ.
શ્રી જલારામ જય જય જલારામ.
શ્રી જલારામ જય જય જલારામ.
આળસ તજીને ભજીયે રામ.
મુખથી બોલો જય જલારામ.
શ્રી જલારામ જય જય જલારામ.
શ્રી જલારામ જય જય જલારામ
એવુ તે રૂડું વીરપુર ધામ.
ત્યાતો બિરાજે બાપા જલારામ.
જયહો તમારી જય જલારામ.
દર્શન દેજો બાપા બાપા જલારામ.
શ્રી જલારામ જય જય જલારામ.
શ્રી જલારામ જય જય જલારામ
Shri jalaram jay jay jalaram Lyrics in English
Shri jalaram jay jay jalaram
Ratata raho ne pyaaru naam
Jay jalaram jay jay jalaram
Shree jalaram jay jay jalaram
Santona charene chhe aaraam
Santona charane chaare dhaam
Sat re dharm na karajo kaam
Sant sevaathi malashe raam
Shree jalaram jay jay jalaram
Shree jalaram jay jay jalaram
Aalas tajine bhajiye raam
Mukh thi bolo jay jalaram
Shri jalaram jay jay jalaram
Shri jalaram jay jay jalaram
Evu te rudu virpur dhaam
Tyaato biraaje jay jalaram
Jay ho tamaari jay jalaram
Darshan dejo bapa bapa jalaram
Shree jalaram jay jay jalaram
Shree jalaram jay jay jalaram
Related songs
મારા શ્રીનાથજીને ભારે છે લટકો|Mara shrinathji ne bhare chhe latko lyrics
Mara shrinathji ne bhare chhe latko lyrics
મારુ આયખું ખુટે જે ધડી| Maru aayakhu khute je ghadi lyrics
Maru aayakhu khute je ghadi lyrics
Mogal Naam Leje Re Lyrics in Gujarati
મારે મંદિરે પધારો માવા રે| Mare madire padharo mava Lyrics
Mare madire padharo mava Lyrics