જોઈ ગયો છું તને બીજા ની રે હારે નથી રહ્યું કઈ હવે તારે ને મારે જોઈ રે ગયો છું તને બીજા ની રે હારે નથી રહ્યું કઈ હવે તારે ને મારે જોઈ રે ગયો છું તને બીજા ની રે હારે નથી રહ્યું કઈ હવે તારે ને મારે
હવે દિલ તૂટી ગયું હૈયું પણ હારી ગયું આંખ રોવેશે ચોધારે હવે દિલ તૂટી ગયું હૈયું પણ હારી ગયું આંખ રોવેશે ચોધારે શું મેં બગાડ્યું તું તારું મારી હારે કર્યું કેમ આવું શું મેં બગાડ્યું તું તારું મારી હારે કર્યું કેમ આવું જોઈ રે ગયો છું તને બીજા ની રે હારે નથી રહ્યું કઈ હવે તારે ને મારે
એકલા રે રડવું એકલા રે જીવવું મારા નસીબ માં લખી તે દીધું એકલા રે રડવું એકલા રે જીવવું મારા નસીબ માં લખી તે દીધું
તે જીવતર બગાડ્યું આ મારુ મારી હારે કર્યું કેમ આવું શું મેં બગાડ્યું તું તારુ મારી હારે કેમ કર્યું આવું
જોઈ રે ગયો છું તને બીજા ની રે હારે નથી રહ્યું કઈ હવે તારે ને મારે નોતી ખબર તું બીજા ની થવાની રેશે અધૂરી મારા પ્રેમ ની કહાની નોતી ખબર તું બીજા ની થવાની રેશે અધૂરી મારા પ્રેમ ની કહાની મુજ ભોળા ને ભોળવી ગઈ છે તું રાખી અંધારે છેતરી ગઈ છે તું મુજ ભોળા ને ભોળવી ગઈ છે તું રાખી અંધારે છેતરી ગઈ છે તું નથી ગમતું હવે જીવાનુ મારી હારે કર્યું કેમ આવું શું મેં બગાડ્યું તું તારુ મારી હારે કર્યું કેમ આવું મારી હારે કર્યું કેમ આવું મારી હારે કર્યું કેમ આવું
English version
Joi re gayo chhu tane bija ni re hare Nathi rahyu kai have tare ne mare Joi re gayo chhu tane bija ni re hare Nathi rahyu kai have tare ne mare Joi re gayo chhu tane bija ni re hare Nathi rahyu kai have tare ne mare
Have dil tuti gayu Haiyu pan hari gayu Aakh rove she chodhare Have dil tuti gayu Haiyu pan hari gayu Aakh rove she chodhare Shu mein bagadyu tu taru Mari hare karyu kem aavu Shu mein bagadyu tu taru Mari hare karyu kem aavu Joi re gayo chhu tane bija ni re hare Nathi rahyu kai have tare ne mare
Dan-raat joyo na tane khoos rakhva Toye taro jiv kem chalyo dukh aapva Dan-raat joyo na tane khoos rakhva Toye taro jiv kem chalyo dukh aapva
Ekla re radvu ekla re jivvu Mara naseeb ma lakhi te didhu Ekla re radvu ekla re jivvu Mara naseeb ma lakhi te didhu
Te jivtar bagadyu aa maru Mari hare karyu kem aavu Shu mein bagadyu tu taru Mari hare kem karyu aavu
Joi re gayo chhu tane bija ni re hare Nathi rahyu kai have tare ne mare Noti khabar tu bija ni thavani Rese adhuri mara prem ni kahani Noti khabar tu bija ni thavani Rese adhuri mara prem ni kahani Muj bhora ne bhorvi gai chhe tu Rakhi andhare chhetri gai chhe tu Muj bhora ne bhorvi gai chhe tu Rakhi andhare chhetri gai chhe tu Nathi gamtu have jivvanu Mari hare karyu kem aavu Shu mein bagadyu tu taru Mari hare karyu kem aavu Mari hare karyu kem aavu Mari hare karyu kem aavu