જે સપનું હતું એ સપનું રહ્યું
જે સપનું હતું એ સપનું રહ્યું
અમને ના કોઈ એ પોતાનું કહ્યું
ઊંચે આકાશ માને દિલ ની દુનિયા મા
જીવું છું એકલો એના રે ગમ મા
એને ક્યાં ખબર છે
એની ક્યાં નજર છે
મારી જિંદગી એને નામ છે
એને ક્યાં કદર છે
જે સપનું હતું એ સપનું રહ્યું
આવે છે તું મારી દરેક વાત મા
તમારો હાથ હતો મારા રે હાથ મા
કસમેં બંધાયા હતા સાથે મળી ને
કરશુ ના ફરક હવે નાત જાત મા
તું બદલાઈ ગઈ પારકા ની પ્રીત થઇ
મને તારી યાદ આવે છે
તને ક્યાં કદર છે
જે સપનું હતું એ સપનું રહ્યું
અમને ના કોઈ એ પોતાનું કહ્યું
સપના મા હતી મારા એકજ રાણી
મારી ખુશીયોને એને ક્યારે ના જાણી
હો હો હો બધું તો બરાબર છે
તુજ એક નહિ
જિંદગી જન્નત મારી તારા સાથે હતી
એની ખુશી મા મારી ખુશી છે
બાકી મારે બધું નર્ક છે
એને ક્યાં કદર છે
જે સપનું હતું એ સપનું રહ્યું
અમને ના કોઈ એ પોતાનું કહ્યું
ઊંચા આકાશ માને દિલ ની દુનિયા મા
જીવું છું એકલો એના રે ગમ મા
એને ક્યાં ખબર છે
એની ક્યાં નજર છે
મારી જિંદગી એને નામ છે
અને ક્યાં કદર છે
એને ક્યાં કદર છે
અને ક્યાં કદર છે
એને ક્યાં કદર છે
એને ક્યાં કદર છે
એને ક્યાં કદર છે
English version
Je sapnu hatu ae sapnu rahyu
Je sapnu hatu ae sapnu rahyu
Amne na koi ae potanu kahyu
Unche aakash maane dil ni duniya ma
Jivu chhu aeklo aena re gam ma
Aene kya khabar chhe
Aeni kya najar chhe
Mari zindagi aene naam chhe
Aene kya kadar chhe
Je sapnu hatu ae sapnu rahyu
Aave chhe tu mari darek vaat ma
Tamaro hath hato mara re hath ma
Kasme bandhaya hata sathe madi ne
Karsu na farak have naat jaat ma
Tu badlai gai parka ni prit thai
Mane tari yaad aave chhe
Tane kya kadar chhe
Je sapnu hatu ae sapnu rahyu
Amne na koi ae potanu kahyu
Sapna ma hati mara ekj rani
Mari khushiyo ne aene kyare na jani
Ho ho ho badhu to barabar chhe
Tuj ek nathi
Zindagi jannat mari tara sathe hati
Aeni khushi ma mari khushi chhe
Baaki mare badhu nark chhe
Aene kya kadar chhe
Je sapnu hatu ae sapnu rahyu
Amne na koi ae potanu kahyu
Unche aakash maane dil ni duniya ma
Jivu chhu aeklo aena re gam ma
Aene kya khabar chhe
Aeni kya najar chhe
Mari zindagi aene naam chhe
Aene kya kadar chhe
Aene kya kadar chhe
Aene kya kadar chhe
Aene kya kadar chhe
Aene kya kadar chhe
Aene kya kadar chhe
Watch Video
- Album: Mai Digital
- Singer: Rahul Raval
- Director: S.V. Studio Racharda
- Genre: Bewafa (બેવફા)
- Publisher: Mai Digital