X

SITA NE RAM LYRICS | GAMAN SANTHAL

હો… પ્રેમ એનો એજ છે બદલાયા ના
પ્રેમ એનો એજ છે બદલાયા ના
ગયા જન્મે હશું આપણે સીતા ને રામ

હો… તારી સાથે જોડાયેલું રેશે મારુ નામ
તારી સાથે જોડાયેલું રેશે મારુ નામ
ગયા જન્મે હશું આપણે સીતા ને રામ

હો… મનમાં જોડે વનમાં જોડે
જીવશું જન્મો જન્મ જોડે

પ્રેમ એનો એજ છે બદલાયા ના
પ્રેમ એનો એજ છે બદલાયા ના
ગયા જન્મે હશું આપણે સીતા ને રામ
હો… ગયા જન્મે હશું આપણે સીતા ને રામ

હો… યુગ વીતે જુગ વીતે ને સમય બદલાય
તોયે તારો ને મારો પ્રેમ નહિ ઓછો થાય
હો… હૈયાનો હેત કદી ના ઓછો થાય
તારું ને મારુ નામ જોડે બોલાય

હો… તને બનાઈ મારા માટે
મને બનાયો તારા માટે

પ્રેમ એનો એજ છે બદલાયા ના
પ્રેમ એનો એજ છે બદલાયા ના
ગયા જન્મે હશું આપણે સીતા ને રામ
વ્હાલી ગયા જન્મે હશું આપણે સીતા ને રામ

હો… સાથે જીવશું સાથે મરશું
નવા ચહેરા સાથે પાછા રે મળશું
હો… વિધાતા ને કાયમ વિનંતી રે કરશું
ભવે ભવ અવતાર સાથે રે ધરશું

હો… તારા વિના હું શું અધૂરો
મારા વિના છે તું અધૂરી

હો… પ્રેમ એનો એજ છે બદલાયા ના
પ્રેમ એનો એજ છે બદલાયા ના
ગયા જન્મે હશું આપણે સીતા ને રામ

તારી સાથે જોડાયેલું રેશે મારુ નામ
તારી સાથે જોડાયેલું રેશે મારુ નામ
ગયા જન્મે હશું આપણે રાધા ને શ્યામ
હો… ગયા જન્મે હશું આપણે સીતા ને રામ

ગયા જન્મે હશું આપણે સીતા ને રામ
ગયા જન્મે હશું આપણે સીતા ને રામ.

Gujarati Lyrics: We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.