X

folksong

SAIBA LYRICS | Gargi Vora | Chandlo

ઓ યાદ તારી વરસાદી ને હુ એમા ભીંજાઉતુ મને ગાયા કરજે હુ તારી ગઝલ થઈ જાઉપાંપણ ને મીચી ને કરી… Read More

Dada ho dikari dada ho dikari lyrics in Gujarati by Diwaliben Bhil

દાદા હો દિકરી, દાદા હો દિકરી વાગડમાં ના દેજો રે સહી વાગડની વઢિયાળી સાસુ દોહ્યલી રે દાદા હો દિકરી…2 ઓશીકે… Read More

Evi suni deli ne suna tara daayra lyrics in Gujarati by Diwaliben Bhil

એવી સૂની રે ડેલીને સૂના રે ડાયરા એવી સૂની રે ડેલી સૂના રે ડાયરા સુનિ પડી ગઈ વાવડીની બજાર કાળુભાના… Read More

Mehandi Te Vali Malve lyrics in Gujarati by Diwaliben Bhil

મેહંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત રે મેહંદી રંગ લાગ્યો મેહંદી તે વાવી માળવેને એનો રંગ ગયો ગુજરાત… Read More

Saag sisam no dholiyo mara walma lyrics in Gujarati by Diwaliben Bhil

સાગ સીસમનો ઢોલિયો રે વાલમા અમરા ડમરાનાં વાણ મારા વાલમા સાગ સીસમનો ઢોલિયો રે વાલમા… તિયાં ચડી શ્રીકૃષ્ણ પોઢે મારા… Read More

Chando ugyo chok ma ghayal lyrics in Gujarati by Diwaliben Bhil

હે ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાં ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાં હે લેરીડા હરણ્યું આથમી રે… Read More

Aavi rudi ajavaali raat lyrics in Gujarati by Diwaliben Bhil

આવી રૂડી અજવાળી રાત, રાતે તે રમવા નીસર્યા રે માણારાજ આવી રૂડી અજવાળી રાત, રાતે તે રમવા નીસર્યા રે માણારાજ…… Read More

Morli te chaali ranga rusane Lyrics in Gujarati by Diwaliben Bhil

મોરલી તો  ચાલી રંગ રૂસણે રે....૨ કોણ મનાવા  જાય રંગ મોરલી...૨ મોરલી તો  ચાલી રંગ રૂસણે રે....૨ સસરો મનાવા જાય રંગ મોરલી....૨ સસરાંની વારી હુંતો  નહીં રે વળું રે, હા.. હા.. હોવે હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી મોરલી તો ચાલી રંગ રૂસણે રે....૨ જેઠ મનાવા જાય રંગ મોરલી....૨ જેઠજીની વારી હુંતો  નહીં રે વળું રે, હા.. હા.. હોવે હુંતો મારે મહિયર જઈશ રંગ મોરલી મોરલી તો ચાલી રંગ રૂસણે રે....૨ દિયર મનાવા જાય રંગ મોરલી....૨ દિયરિયાની વારી હુંતો  નહીં રે વળું રે, હા.. હા.. હોવે હું તો મારે મહિયર જઈશ રંગ મોરલી મોરલી તો ચાલી રંગ રૂસણે રે....૨ પરણ્યો મનાવા જાય રંગ મોરલી....૨ પરણ્યાની વારી હું તો ઝટ રે વળું રે,… Read More

Van ma chandaliyo ugyo Mare man suraj thai laagyo Lyrics in Gujarati

વનમાં ચાંદલિયો ઊગ્યો મારે મન સૂરજ થઈ લાગ્યો વનમાં ચાંદલિયો ઊગ્યો મારે મન સૂરજ થઈ લાગ્યો... આવિયા છો તમે ઉતારા કરતા જાવ આવિયા છો તમે ઉતારા કરતા જાવ… Read More

Ame To Tara Nana Bal Amari Tu Leje Sambhal

અમે તો તારાં નાનાં બાળ અમારી તું લેજે સમ્ભાળ ડગલે ડગલે ભૂલો અમારી દેસદ્બુદ્ધિ ભૂલો વિસારી તુજ વિણ કોણ લેશે… Read More

Tame Ekvar Marvad Avjo Re Ho Marvada

તમે એકવાર મારવાડ જાજો રે હો મારવાડા ! તમે મારવાડની મેંદી લાવજો રે હો મારવાડા ! તમે ઓલું લાવજો પેલુંલાવજો… Read More

Harine Bhajta Haju Koi Ni Laaj Jata Nathi Jani Re

હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે જેની સુરતા શામળિયા સાથ વદે વેદ વાણી રે વહાલે ઉગાર્યો પ્રહલાદ… Read More

Ho Rang Rasiya Kya Rami Avya Ras Jo

હો રંગ રસિયા ! ક્યાં રમી આવ્યા રાસ જો? આંખલડી રાતી ને ઉજાગરો શાને કીધો. આજ અમે ગ્યાતા સોનીડાને હાટ… Read More

Natavar Nano Re Kano Rame Che Mari Ked Ma

નટવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં નંદકુંવર નાનો રે, ગેડી દડો કાનાના હાથમાં ...નટવર ... ક્યો તો ગોરી… Read More

Halke Hathe Te Nath Mahida Valovjo

હલકે હાથે તે નાથ! મહિડાં વલોવજો, મહિડાંની રીત નોય આવી રે લોલ ..aલકે... ગોળી નંદવાશે નાથ, ચોળી છંટાશે , મોતિડાની… Read More

Vadaladi Varasi re Sarovar Chali Vadya

વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં. સાસરીયે જાવું રે, મહિયરિયે મહાલી રહ્યાં મારા પગ કેરાં કડલાં રે વીરો મારો લેવા… Read More

Rudi Ne Rangili Re Vahla Tari Vansadi Re Lol

રૂડી ને રંગીલી રે વહાલા તારી વાંસળી રે લોલ. મીઠી ને મધુરી રે માવા તારી મોરલી રે લોલ વાંસલડી મારે… Read More

Sona Vatakdi Re Kesar Ghodya Valamiya

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં વાલમિયા, લીલો છે રંગનો છોડ રંગમાં રોળ્યાં વાલમિયા। પગ પરમાણે રે કડલાં સોઈં વાલમિયા, કાંબિયુંની… Read More

Jhulan Morli Vagi Re Raja Na Kunwar

ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર હાલો ને જોવા જાઇયેરે મોરલી વાગી રે રાજાના કુંવર । ચડવા તે ઘોડો હંસલો… Read More

Sona Indhoni Rupa Bedalu Re

સોના ઈંઢોણી રૂપા બેડલુંરે નાગર ઊભાં રોરંગ રસિયા પાણીડાં ગઈતી તળાવ રે નાગર ઊભાં રોરંગ રસિયા ॥ કાંઠે તે કાન… Read More

Vaa Vaya Ne Vadad Umatya

વા વાયા ને વાદળ ઉમટ્યાં, ગોકુળ માં ટહુક્યા મોર મળવા આવો સુંદરવર શામળીયા ॥ તમે મળવા તે ના આવો શા… Read More

Pankhida re udine jaje

પંખીડારે ઉડીનેજાજોચોટીલ્ગઢરે ચામુંડામાને જઈને કહેજો ગરબે રમે રે। પંખીડા હોઓપંખીડા પંખીડા હો ઓ પંખીડા મારા ગામના સુથારી વીરા વ્હેલા આવોરે… Read More