Jivan na sur chale che Gujarati Bhajan Lyrics
જીવનનાં સુર ચાલે છે, એક તાર દિલમાં , ભક્તિ કરી રીજાવું, મારૉ છે પ્યાર દિલમાં.. જીવનનાં સુર… મિથ્યા જગતને જાણું, […]
જીવનનાં સુર ચાલે છે, એક તાર દિલમાં , ભક્તિ કરી રીજાવું, મારૉ છે પ્યાર દિલમાં.. જીવનનાં સુર… મિથ્યા જગતને જાણું, […]
વિરપુર જવુ જલારામ ને માનવુ સેવા પૂજા લેને તમા ચારણોમા ધારવુ બાપા સત્સંગ કરાવવો સાધુ આવતા આવી આંગનિયામા અલખ જગાવતા
હે જી એવા ગુણ થી ગોવિંદ ના ગવાણા….2 હો નાથ તામે તુલશી ને પાંદડે તોલામા….2 બોડાને બહુ નામિને સેવા, બોલદીયે
શાંતિ દેનારા શ્રીરામ ન સમર્યા શાંતિ દેનારા શ્રીરામ ન સમર્યા એનો એળે ગયો જન્મારો, હે મનવા દેવને દુર્લભ એવો મળ્યો
તુલસી મગન ભયો રામગુન ગાયસે, રામ ગુણ ગાયી, ગોપાલ ગુણ ગાયસે તુલસી કોઈ ચઢે હાથી ઘોડા પાલખી મંગાયસે, સાધુ ચલે
કાળધર્મ ને સ્વભાવને જીતવો, રાખવો નહિ અંતરમાં ક્રોધ રે સમાનપણેથી સર્વેમાં વર્તવું. ને ટાળી દેવો મનનો વિરોધ રે કાળધર્મ ને…
કળજુગ આવ્યો હવે કારમો રે તમે સુણજો નર ને નાર, ભક્તિ ધરમ તે માંહે લોપાશે. રહેશે નહિ તેની મર્યાદ કળજુગ
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ નહિતર અચાનક અંધારા થાશે જી; જોત રે જોતાંમાં દિવસો વહી રે ગયા પાનબાઇ એકવીસ
ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે પાનબાઈને થયો અફસોસ રે, વસ્તુને વિચારતાં આનંદ ઉપજ્યો ને મટી ગયો મનનો સર્વે શોક