X

praful dave

Uaaro aarti shri krushn gher aavya Lyrics in Gujarati

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન ઘેર આવ્યા હરખને હુલામણે શામળીયો ઘેર આવ્યા જીણે જીણે ચોખલિયે ને મોતીડે વધાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન ઘેર આવ્યા… ભાઇને ધનવંતો કીધો, વેત ધરિને શરણે લીધો જલમા નારી તોરંગ પરણ્યા જય જય કાર બોલાવ્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા... કાળાને કાબરિયા કીધા વેરીના મન વરતી લિધા વામનજીનુ રુપ ધરિને બલીરાજા બોલાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા... નરસિંહ રુપે નોર વધાર્યા આપે તે હર્ણાકશ માર્યો પ્રહલાદને પોતાનો જાણી અગ્નિથી ઉગાર્યો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા... દાદુર રુપે દૈત્યો સંહાર્યો ભક્ત જનોના ફેરો ટાળ્યો કુબજા દાસિ ચરણે રાખી નામે વૈકુઠ પામયા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા... પરશુરામે ફરશી લિધી, સહસ્ત્રાજુનને હાથે માર્યો કામ ધેનુની વારુ કિધી જયદેવ ને ઉગાર્યો રે… Read More

Wala jaago ne jadupati Vaalida rajani vitaani Lyrics in Gujarati

વાલા જાગોને જદુપતિ નાથજી, વાલીડા રજની વિતાણી માંડણીક રાજા મુને બહુ પીડે, હે જીવણ લ્યોને જાણી હે જાગોને જદુપતી નાથજી…… Read More

Roj savaare vehla jaagi Levu hari nu naam re bhajan lyrics in Gujarati

રોજ સવારે વેલા જાગી લેવું હરિનું નામ રે, રોજ સવારે વેલા જાગી ભીતરમા બહું પ્રેમ ધરીને, ભજવા સીતારામ રે, રોજ… Read More

He ji vala sod re taani ne suta shu shaamla Lyrics in Gujarati

હે વાલા સોડ રે તાણીને સુતા શું શામળા જાગો ને આળસ મરોડી પાંચાલી પુકારું છુ વિઠલા વારે આવો ને દોડી… Read More

Prabhate ravi ugta pehala lyrics in Gujarati by Narsinh Mehta

પરભાતે રવિ ઉગતા પેલા, જીભલડી જો રામ કહે પરભાતે રવિ ઉગતા પેહલા હે પ્રેમ ધરી જો પ્રભુને ભજે, તો જગમાં… Read More

Mari Hundi Swikaro Maharaj Re Lyrics in Gujarati by Praful Dave and Pamela Jen

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી...૨ મારી હૂંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા… Read More

Jag Ne Jadva Lyrics in Gujarati Narsinh Mehta Prabhatiya by Praful Dave

જાગને જાદવા, કૃષ્ણ ગોવાળીયા તુજ વીના ધેનુમા કોણ જાશે ત્રણસો ને આઠ ગોવાળ ટોળે વળ્યા વડો રે ગોવાળીયો કોણ થાશે… Read More

Revu Bhadana Makan Ma Lyrics | Praful Dave

એ રજકણ તારા રઝળ છેજેમ રણમાં ઉડે રેતહજી બાજી છે તારા હાથમાંમાટે ચેત ચેત નર ચેતજીવ શાને ફરે છે ગુમાનમાંતારે… Read More

Ram Sabha Ma Ame Ramva Ne Gyata Lyrics| Praful Dave | Narsinh Mehta Na Prabhatiya Vol-2

રામસભામાં અમે રમવાને ગ્યાતાએ રામસભામાં અમે રમવાને ગ્યાતાપોહલી ભરીને રસ પીધો રેરામસભામાં અમે રમવાને ગ્યાતારામસભામાં અમે રમવાને ગ્યાતાપોહલી ભરીને રસ… Read More

Tame Gotilo Aap Sharir Lyrics | Praful Dave

એ મારુ મારુ મારુ કરીને મરી જાવુંઅને તારું નથી તલભારઅંતે જાવું તારે એકલાતારી હારે જોને તારા પુર્ણ્ય ને પાપતમે ગોતીલો… Read More

Bhitar No Bheru Maro Lyrics | Praful Dave

ભીતરનો ભેરૂ મારો આતમો ખોવાયો રેમારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રેએ વાટે વિસામો લેતા જોયો હોય તો કેજયોજોયો હોય તો કેજયોભીતરનો… Read More

Aaj Guruvar Aavyo Lyrics | Praful Dave

એ ગુરુવાર આવ્યો આનંદ અનેરો લાવ્યોએ ગુરુવાર આવ્યો આનંદ અનેરો લાવ્યોજુવોને વ્હાલા ભક્તો આ ગુરુવાર આવ્યો જુવોને વ્હાલા ભક્તો આ… Read More

Revu Bhadana Makan Ma Lyrics | Praful Dave | Shivam Cassettes Gujarati Music

એ રજકણ તારા રઝળ છેજેમ રણમાં ઉડે રેતહજી બાજી છે તારા હાથમાંમાટે ચેત ચેત નર ચેતજીવ શાને ફરે છે ગુમાનમાંતારે… Read More

Nindarma Gherana Jadeja Jagjo Lyrics | Praful Dave | Shivam Cassettes Gujarati Music

એ જી તમે મત કરો નીંદરડી સે પ્યાર રે હા… હા…. હા… હા… હા… હા…એવા નિંદરમાં ઘેરાયેલ રે જાડેજા વેલા… Read More

Halo Ne Kidibai Ni Jaan Ma Lyrics | Praful Dave | Shivam Cassettes Gujarati Music

એ કીડી બિચારી કીડલી રે કીડીના લગનીયા લેવાયપંખી પારેવડાને નોતર્યા હે, પંખી પારેવડાને નોતર્યાએ દીધા સૌને સન્માનહાલોને કીડીબાઇની જાનમાંએ હાલો… Read More

Pratham Pahela Samariye Swami Lyrics | Praful Dave | Shivam Cassettes Gujarati Music

દુંદાળો દુખ ભંજનો અને સદા એ બાળે વેશએ જી દુંદાળો દુખ ભંજનો જી… જી… એ જી..અને સદા એ બાળે વેશપ્રથમ… Read More

Raja Janak Gher Mandvo Lyrics | Praful Dave | Soormandir

એ રાજા જનક ઘેર માંડવો સાહેલડીરાજા જનક ઘેર માંડવો સાહેલડીરાજા જનક ઘેર માંડવો સાહેલડીરાજા જનક ઘેર માંડવોહારે આવ્યા મોટા મોટા… Read More

Tamne Ramdev Parnave Lyrics | Praful Dave, Paresh Vadiya | Shivam Cassettes Gujarati Music

તમને રામદેવ પરણાવેબાબા રામદેવ પરણાવેબાબા રામદેવ પરણાવે તમે પરણો ભાટી હરજીપરણો ભાટી હરજીરામદેવ પરણાવે, તમને પીરજી પરણાવેતમે પરણો ભાટી હરજી,… Read More

Saheb Taro Batav Lyrics | Praful Dave, Sangeeta Labadiya | Shivam Cassettes Gujarati Music

એ પીપળાના પાન ના તોડીએ ના કાપીએ વડલાની ડાળએ પણ વહેતા જળમાં ના થુંકીએતો તો મારા ગુરુજીને પડે ગાળએ હે… Read More

Raat Andhari Sati Ne Vayak Aavya Lyrics | Praful Dave | Shivam Cassettes Gujarati Music

રાત અંધારી સતીને વાયક આવ્યા રે જીરાત અંધારી સતીને વાયક આવ્યા રે જીએ જી મારે જાવું ગુરુના દરબાર રે હા..… Read More

Hari Tu Gadu Maru Kya Lai Jay Lyrics| Praful Dave | Sur Sagar Music

ઓ જી રે ….ઓ …. જી રે ….ઓ …..જી રેહરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણુંહરી તુ… Read More

Machli Vihani Dariya Ne Bet Lyrics | Praful Dave | Shivam Cassettes Gujarati Music

માછલી વીહાની દરિયા ને બેટસરવણ રહ્યો એની માને પેટ કાળી પછેડી ને ભમરિયાળી ભાત સરવણ જનમ્યો માઝમ રાતકાળી પછેડી ને… Read More

Dhuni Re Dhakhavi Beli Gujarati Song Lyrics – Praful Dave

એ.. અમે તારા નામની રે અમે તારા નામની રે અલખના રે ધામની રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની… Read More