Pritam Varni Chundadi Gujarati Bhajan Lyrics
પ્રીતમ વરની ચૂંદડી રે, મહાસંતો વોરવાને મળિયા રે; જે રે ઓઢે તે અમ્મર રે’વે , અકળ કળામાં જઈને ભળિયા રે.. […]
પ્રીતમ વરની ચૂંદડી રે, મહાસંતો વોરવાને મળિયા રે; જે રે ઓઢે તે અમ્મર રે’વે , અકળ કળામાં જઈને ભળિયા રે.. […]
વૈરાગ્યનાં પદને વિધન આડાં ઘણાં, કઠણ બંધ કામનાં કોક છૂટે રે… કનો કામિની ચોકી આડી સામની રામની રમતમાં તે લૂટે