Home » Tali Padi Ne Ram Naam Boljo Re lyrics

Tali Padi Ne Ram Naam Boljo Re lyrics

તાળી પાડી જલારામ બોલજો Lyrics in Gujarati

હે તાળી પાડીને જલારામ બોલજો રે.
હે તમે અંતરના પડદા ખોલજો રે.
હે તાળી પાડીને જલારામ બોલજો રે

તાળી પાડી ત્રીકાળા રઈ આણીએ રે
હે એના કારજ સુધારે જલિયાણજી રે.
હે તાળી પાડીને જલારામ બોલજો રે

તાળી પાડીતી ભક્ત શ્યામ સોનીએ રે.
હે એના બાળતણા જેર ઉતારીયા રે.
હે તાળી પાડીને જલારામ બોલજો રે

તાળી પાડીતી જમાલ ઘાચીયે રે.
હે એનો દીકરો જીવાડ્યો વન મળીયે રે.
હે તાળી પાડીને જલારામ બોલજો રે.

તાળી પાડતા જે સરમાંય છે રે.
હે એનો જનમ એળે જાય છે રે.
હે તાળી પાડીને જલારામ બોલજો રે



English version


Taali Padine Jalaram Bolajo Lyrics in English

He taali padine jalaram bolajo re
Tame antar na padada kholajo re
Taali padine jalaram bolajo

Tali paadi trikaala rayi aniye re
Ena kaaraj sudhaare jaliyaanji re
Tali padine jalaram bolajo

Tali Paditi jamaal ghaachiye re
Eno dikaro jivaadyo van maaliye re
Taali padine jalaram bolajo

Taali paditi bhakt shyaam sonoye re
He eana baal tana jer utaariya re
Tali padine jalaram bolajo

Tali paadata je sarmaay che re
Eno janam ele jaay che re
Eno janam ele jaay che re



Watch Video

Scroll to Top