હો તમે મારા દિલમાં ને કોઈ ની નજર માં હો તમે મારા દિલમાં ને કોઈ ની નજર માં તમારા દિલમાં શું મને ખબર ના આશિક હું તારો તને રાખું છું દિલમાં આશિક હું તારો તને રાખું છું દિલમાં તું મારુ મંદિર ભગવાન બન્યા કોઈ ના હો તમે મારા દિલમાં ની કોઈ ની નજર માં તમે મારા દિલમાં ને કોઈ ની નજર માં
હો બેઘા ની મહેફિલ માં ફરો છો તમે ફરીલોને થોડો સમય હજુ તમે
હો મળશે હજારે પણ મોકો અમને બતાવીશ ખોટું ને ખરું શું તમને પારકા ને આપણા ની જાણ ના તમે પારકા ને આપણા ની જાણ ના તને તમે દિલ છો મારુ ને ધડાકો છો ઘેર માં હો તમે મારા દિલમાં ને કોઈ ની નજર માં તમે મારા દિલમાં ને કોઈ ની નજર માં
હો અહેસાસ તારો એવો છે મને ભૂલ થી એ કદી ના ભૂલશો તમે હો દિલ મારુ કોઈ ની પરવા ના કરે તારો દીવાનો તારા પર મરે નસ નસ મા મારી છો શામિલ તમે નસ નસ મા મારી છો શામિલ તમે મંજિલ મારી ફરોસો બીજા ના સફર માં હો તને મારા દિલમાં ને કોઈ ની નજર માં તમારા દિલમાં શું મને ખબર ના તમે મારા દિલમાં ને કોઈ ની નજર માં તમે મારા દિલમાં ને કોઈ ની નજર માં
English version
Ho tame mara dilma ne koi ni najarma Ho tame mara dilma ne koi ni najarma Tamara dil ma shu mane khabar na Aashik hu taro tane rakhu chhu dil ma Aashik hu taro tane rakhu chhu dil ma Tu maru mandir bhagwan banya koi na Ho tame mara dilma ne koi ni najarma Tame mara dilma ne koi ni najarma
Ho begha ni mahfil ma faro chho tame Farilone thodo samay haju tame
Ho malse hajare pan moko amne Batavis khotu ne kharu shu tamne Parka ne aapna ni jaan na tane Parka ne aapna ni jaan na tane Tame dil chho maru ne dhadko chho gher ma Ho tame mara dilma ne koi ni najarma Tame mara dilma ne koi ni najarma
Ho ahesas taro aevo chhe mane Bhul thi ae kadi na bhulaso tame Ho dil maru koi ni parva na kare Taro diwano tara par mare Nas nas ma mari chho samil tame Nas nas ma mari chho samil tame Manjil mari faroso bija na safar ma Ho tame mara dilma ne koi ni najarma Tamara dil ma shu mane khabar na Tame mara dilma ne koi ni najarma Tame mara dilma ne koi ni najarma