હે જાનુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી હો જાનુ તારા માટે બધે મેં તો દુશ્મની કરી જાનુ તારા માટે બધે મેં તો દુશ્મની કરી તોયે તમે મારા પ્રેમની બદનામી કરી
હે જાનુ તારા માટે બધાથી મે દુશ્મની કરી દીકુ તારા માટે બધે મેં દુશ્મની કરી તોયે હાચા મારા પ્રેમની બદનામી કરી
હો મારા જોડે રેતીતી હરતીતી ફરતીતી હગી ઓખે જોયુ તો બીજે ફરતીતી મારી હગી ઓખે જોયુ તો બીજે ફરતીતી
હે જાનુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી દીકુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી તોયે તમે મારા પ્રેમની બદનામી કરી ચમ મારા પ્રેમની જાનુ તે બદનામી કરી
હો જરૂર પડે તો મારી હસી માંગી લેજો દુઃખી જો હોય તો ખુશી માંગી લેજો ઓ ભગવાન તમને લાંબી ઉંમર આપે ઓછું પડે તો મારી જિંદગી માંગી લેજો
હે જાનુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી દીકુ તારા માટે મેં તો બધે દુશ્મની કરી તોયે તમે મારા પ્રેમની બદનામી કરી ચમ મારા પ્રેમની જાનુ તે બદનામી કરી
ઓ મારી કિંમત ના જાનુ કરી તમે તારી ફિકર રોજ કરતા અમે હો દિલ દુભાણુ જાનુ આજે અમારું તમે પણ રડશો નોમ લઈને મારુ
હો જાનુ તમે પણ રડશો મને યાદ કરી મરશો જોવા ને મુજને તમે પલ પલ તડપશો આ ધવુ ને જોવા તમે પલ પલ તડપશો
હે જાનુ તારા માટે બધે મે દુશ્મની કરી દીકુ તારા માટે બધે મે દુશ્મની કરી તોયે ચમ હાચા પ્રેમની બદનામી કરી તોયે તમે મારા પ્રેમની બદનામી કરી તોયે ચમ ધવુ ના પ્રેમની બદનામી કરી.
English version
He jaanu tara mate me to badhe dushmani kari Ho hanu tara mate badhe me to dushmani kari Janu tara mate badhe me to dushmani kari Toye tame mara premni badnami kari
He janu tara mate badhathi me dushmani kari Diku tara mate badhe me sushmani kari Toye hacha mara premni badnami kari
Ho mara jode retiti hartiti fartiti Hagi aokhe joyu to bije fartiti Mari hagi aokhe joyu to bijefartiti
He janu tara mate me to badhe dushmani kari Diku tara mate me to badhe dushmani kari Toye tame mara premni badnami kari Cham mara premni janu te badnami kari
Ho jarur pade to hasi magi lejo Dukhi jo hoy to khushi magi lejo Ao bhagvan tamne lambi umar aape Ochhu pade to mari jindagi magi lejo
Ho aaj kadar nathi tamne mara premni Thashe afsos jyare ankho radshe tamari Thashe afsos jyare ankho radshe tamari
He janu tara mate me to badhe dushmani kari Diku tara mate me to badhe dushmani kari Toye tame mara premni badnami kari Cham mara premni janu te badnami kari
Ao mari kimat na janu kari tame Tari fikar roj karta ame Ho dil dubhanu janu aaje amaru Tame pan radsho nom laine maru
Ho janu tame pan radsho mane yaad kari marsho Jova ne mujne tame pal pal tadpsho Aa dhavu ne jova tame pal pal tadpsho
He janu tara mate badhe me dushmani kari Diku tara mate me dushmani kari Toye cham hacha premni badnami kari Toye tame mara premni badnami kari Toye cham dhavu na premni badnami kari.