Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

TANE MARA VINA NAI CHALE LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

Written by Gujarati Lyrics

હો ભલે જાનુડી મારી હંભાળ ના લે
હે ભલે જાનુડી મારી હંભાળ ના લે
યાદ આવશે મારી હર એક પળે

આજે નઈ તો કાલે
તને મારા વિના નઈ ચાલે
અરે આજે નઈ તો કાલે
એ તને મારા વિના નઈ ચાલે

હો મીનીટે મીનીટે મારુ મોઢું દેખાશે
હેડતા ને ચાલતા મારા ભણકારા વાગશે
મીનીટે મીનીટે મારુ મોઢું દેખાશે
હેડતા ને ચાલતા મારા ભણકારા વાગશે

હો હું નઈ મળુ કોઈ કાળે
તને નઈ મળુ કોઈ કાળે
એ તને મારા વિના રે નઈ ચાલે

હો આજે નઈ તો કાલે
હે તને મારા વિના રે નઈ ચાલે
હે તને મારા વિના રે નઈ ચાલે

હો રાતને દાડો મારા વિના સુનો લાગશે
તને તો જાનુ મારી જુદાઈ રડાવશે
હો આંખેથી આંસુ તને ટપ ટપ આવશે
મારા વિના તો તને એકલું રે લાગશે

હો ઘડીયે ઘડીયે તારુ હૈયુ હલી જાશે
ભલે તું શોધે પણ હું નઈ હોય પાસે
ઘડીયે ઘડીયે તારુ હૈયુ હલી જાશે
ભલે તું શોધે પણ હું નઈ હોય પાસે

હો આખી દુનિયા હશે તારી હારે
આખી દુનિયા હશે તારી હારે
હે તને મારા વિના નઈ ચાલે

હો આજે નઈ તો કાલે
તને મારા વિના રે નઈ ચાલે
હે તને મારા વિના નઈ ચાલે

હો તારી જિંદગીમાં બધી વાતે સુખ હશે
મારા ના હોવાનું જાનુ તને દુઃખ થાશે
હો જીવવું પડશે તારે મળવાના ભરોસે
મારા ફોટા વિના કશુ નઈ હોય તારી પાસે

હો મને છોડવાનો તને અફસોસ થાશે
જયારે મારા પ્રેમની તને ખોટ વર્તાશે
મને છોડવાનો તને અફસોસ થાશે
જયારે મારા પ્રેમની તને ખોટ વર્તાશે

હો વેરણ લાગશે ધોળા દાડે
વેરણ લાગશે ધોળા દાડે
હે તને જીગા વિના નઈ ચાલે

હે આજે નઈ તો કાલે
હે તને મારા વિના નઈ ચાલે
હે તને ડિયર વિના નઈ ચાલે
હે તને મારા વિના રે નઈ ચાલે
હે તને મારા વિના રે નઈ ચાલે.

English version

Ho bhale janudi mari hambhal na le
He bhale janudi mari hambhal na le
Yaad aavshe mari har aek pale

Aaje nai to kale
Tane mara vina nai chale
Are aaje nai to kale
Ae tane mara vina nai chale

Ho minite minite maru modhu dekhashe
Hedta ne chalta mara bhankara vagshe
Minite minite maru modhu dekhashe
Hedta ne chalta mara bhankara vagshe

Ho hu nai malu koi kale
Tane nai malu koi kale
Ae tane mara vina nai chale

Ho aaje nai to kale
He tane mara vina re nai chale
He tane mara vina re nai chale

He ratne dado mara vina suno lagshe
Tane to janu mari judai radavshe
Ho ankhethi aasu tane tap tap aavshe
Mara vin to tane aeklu re lagshe

Ho ghadiye dhadiye taru haiyu hali jashe
Bhale tu shodhe pan hu nai hoy pase
Ghadiye dhadiye taru haiyu hali jashe
Bhale tu shodhe pan hu nai hoy pase

Ho aakhi duniya hashe tari hare
Aakhi duniya hashe tari hare
He tane mara vina re nai chale

Ho aaje nai to kale
He tane mara vina re nai chale
He tane mara vina re nai chale

Ho tari jindagima badhi vate sukh hashe
Mara na hovanu janu tane dukh thashe
Ho jivavu padshe tare malvana bharoshe
Mara phota vina kashu nai hoy tari pase

Ho mane chhodvano tane afsos thase
Jyare mara premni tane khot vartashe
Mane chhodvano tane afsos thase
Jyare mara premni tane khot vartashe

Ho veran lagshe dhola dade
Veran lagshe dhola dade
He tane jiga vina nai chale

He aaje nai to kale
He tane mara vina nai chale
He tane dear vina nai chale
He tane mara vina nai chale
He tane mara vina nai chale.Watch Video


  • Album: Jignesh Barot
  • Singer: Jignesh Barot (Jignesh Kaviraj Barot)
  • Director: Ravi-Rahul
  • Genre: Sad
  • Publisher: Jignesh Barot

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!