હો ફૂલો ની માળા તારા ઉપર હશે હો હો હો ફૂલો ની માળા તારા ઉપર હશે એવા ફૂલો ની માળા મારા ઉપર હશે તને સજાવશે રે હો મને સજાવશે રે તને રે અપનાવશે ને મને રે દફનાવશે હો તને રે અપનાવશે ને મને રે દફનાવશે
હો ફૂલો ની માળા તારા ઉપર ચડશે એવા ફૂલો ની માળા મારા ઉપર ચડશે તને સજાવશે રે હો મને સજાવશે રે તને રે અપનાવશે ને મને દફનાવશે અરે તને રે અપનાવશે ને મને દફનાવશે
હો ઘણા બધા મોણસો તારી હારે હશે એના થી વધારે લોકો મારી પાછળ હશે હો હો હો તારી હારે મોણસો હસતા રે હશે મારી પાછળ લોકો રડતા રે હશે
હો તને ઉપાડશે રે હો મને ઉપાડશે રે હો ચાર જણા તારે હશે રે હો ચાર જણા મારે હશે રે તને રે અપનાવશે ને મને દફનાવશે અરે તને રે અપનાવશે ને મને દફનાવશે
હો તારી જિંદગી નો જાનુ પેહલો દિવસ હશે મારી જિંદગી જાનુ છેલ્લો દિવસ હશે હો હો હો તારી ખુશીયોમ જાનુ મંગળ વર્તાશે એ ટાણે મારા મરશિયા ગવાશે
હે તને રે અપનાવશે ને મને દફનાવશે અરે તને રે અપનાવશે ને મને દફનાવશે
English version
Ho fulo ni mala tara upar hase Ho ho ho fulo ni mala tara upar hase Aeva fulo ni mala mara upar hase Tane sajav se re Ho mane sajav se re Tane re apnavshe ne mane re dafnavshe Ho tane re apnavshe ne mane re dafnavshe
Ho fulo ni mala tara upar chadshe Aeva fulo ni mala mara upar chadshe Tane sajav se re Ho mane sajav se re Tane re apnavshe ne mane dafnavshe Are tane re apnavshe ne mane dafnavshe
Ho ghana badha monaso tari hare hase Aena thi vadhare loko mari pachhad hase Ho ho ho tari hare monaso hasta re hase Mari pachhd loko radta re hase
Ho tane upadshe re Ho mane upadshe re Ho char jana tare hase re Ho char jana mare hase re Tane re apnavshe ne mane dafnavshe Are tane re apnavshe ne mane dafnavshe
Ho tari jindagi no janu pehlo divas hase Mari jindagi janu chhello divas hase Ho ho ho tari khushiyom janu mangar vartashe Ae tane mara marashiya gavashe
Ho tari vidayu hase re Ho mari chheli ghadi hase re Ho tare javanu hase re Ho mare javanu hase re Tare varraja mare yamaraja aavshe
He tane re apnavshe ne mane dafnavshe Are tane re apnavshe ne mane dafnavshe