હો… તને ભૂલવું એ મારા હાથમાં નથી ભૂલવું એ મારા હાથમાં નથી હો… તને મળવું એ કિસ્મતમાં નથી
એ હવે ભરોસો મને તારી વાતમાં નથી ભરોસો મને તારી વાતમાં નથી હો… પેલા જેવો પ્રેમ તારી આંખમાં નથી
અરે મનાવી લેત જો રિસાયા હોત તો પણ તમે તો બદલાઈ ગયા છો મને ભૂલી ને બીજા ના થયા છો
તને ભૂલવું એ મારા હાથમાં નથી ભૂલવું એ મારા હાથમાં નથી હો… તને મળવું એ કિસ્મતમાં નથી હો.. તને મળવું એ કિસ્મતમાં નથી તને મળવું એ કિસ્મતમાં નથી
હો… તારી યાદ નો આવે એવી સવાર નથી આવી તને ભૂલી ને સુઈ જાવ એવી રાત નથી આવી પાપ લાગશે તને મારા પ્રેમ ને ભુલાવી યાદ કર એ વેળા ને જે સાથે રે વિતાવી
તારા ખોળામાં મેલી ને માથું રોજ મોડા સુધી કરતા તા વાતું તોયે તારાથી કેમ ભૂલી રે જવાતું
તને ભૂલવું એ મારા હાથમાં નથી ભૂલવું એ મારા હાથમાં નથી તને મળવું એ મારી કિસ્મતમાં નથી તને મળવું એ મારી કિસ્મતમાં નથી તને મળવું એ મારી કિસ્મતમાં નથી
બેવફાની હારે કોઈ બેવફાઈ કરશે ખોયું તારું નહિ નેઠે મારી જરૂર પડશે ભૂલ કરી છે તો તારે ભોગવવી પડશે જીગાનો રે પ્રેમ તને ફરીથી નહિ મળશે
કોઈ ના અમે થઇ રે ગયા હવે તમે તો રહી રે ગયા લેખ મારા લઇ રે ગયા
તને ભૂલવું એ મારા હાથમાં નથી ભૂલવું એ મારા હાથમાં નથી હો… તને મળવું એ કિસ્મતમાં નથી
એ હવે ભરોસો મને તારી વાતમાં નથી ભરોસો મને તારી વાતમાં નથી પેલા જેવો પ્રેમ તારી આંખમાં નથી તને મળવું એ કિસ્મતમાં નથી આપણું મળવું એ નસીબમાં નથી.
English version
Ho… Tane bhulvu ae mara hath ma nathi Bhulvu ae mara hath ma nathi Ho… Tane malvu ae kismat ma nathi
Ae have bharoso mane tari vat ma nathi Bharoso mane tari vat ma nathi Ho… Pela jevo prem tari ankh ma nathi
Are manavi let jo risaya hot to Pan tame to badlai gaya chho Mane bhuli ne bija na thaya chho
Tane bhulvu ae mara hath ma nathi Bhulvu ae mara hath ma nathi Ho… Tane malvu ae kismat ma nathi Ho… Tane malvu ae kismat ma nathi Tane malvu ae kismat ma nathi
Ho… Tari yaad no aave aevi savar nathi aavi Tane bhuli ne sui jav aevi raat nathi aavi Pap lagshe tane mara prem ne bhulavi Yaad kar ae vela ne je sathe re vitavi
Tara khola ma meli ne mathu Roj mola sudhi karta ta vatu Toye tarathi kem bhuli re javatu
Tane bhulvu ae mara hath ma nathi Bhulvu ae mara hath ma nathi Tane malvu ae mari kismat ma nathi Tane malvu ae mari kismat ma nathi Tane malvu ae mari kismat ma nathi
Bewafani hare koi bewafai karshe Khoyu taru nahi nethe mari jarur padshe Bhul kari chhe to tare bhogvavi padshe Jiga no prem tane farithi nahi malshe
Koi na ame thai re gaya Have tame to rahi re gaya Lekh mara lai re gaya
Tane bhulvu ae mara hath ma nathi Bhulvu ae mara hath ma nathi Ho… Tane malvu ae kismat ma nathi
Ae have bharoso mane tari vat ma nathi Bharoso mane tari vat ma nathi Pela jevo prem tari ankh ma nathi Tane malvu ae kismat ma nathi Apnu malvu ae nasib ma nathi.