પેલ્લો ને છેલ્લો પ્યાર તને મેં કર્યો તો તારા ઉપર ગણો ભરોસો કર્યો તો રોણકી વાવમોં ફોટા મેં પાડ્યા તા ખરા ટાળે અધવચ્ચે તે છોડયાતાં તારી વાતો માં આવ્યા ખોટા તારા પ્રેમ માં પડ્યા તારી વાતો માં આવ્યા તારા લવ માં લૂંટાના તારા મારા ભેળા ફોટા જોઉસું હું રોજ જાનુડી તારા મારા ભેળા ફોટા જોઉસું હું રોજ જાનુડી જાશે મારો જીવ જાનુડી..જાશે મારો જીવ વૈશાખ માં લગન તારા વાગશે દેશી ઢોલ જાનુડી જાશે મારો જીવ જાનુડી..જાશે મારો જીવ જાશે મારો જીવ જાનુડી..જાશે મારો જીવ
જાનુ મારી પરણી હાલ્યો પરદેશમ પરણી પારકો થઇ જાનુ મારી જાશો ના પરદેશમાં પરણી પારકો થઇ
મને કે સે હવે તારે મારે છું જાતુરે હવે મને ભૂલી જા તું તારા તે પ્રેમ માં ઉજાગરા કર્યા તા મારા તે પ્રેમ ના ધજાગરા કર્યા તા તારા ભરોસે રહ્યા…તમે બીજા ના થયા બીજા હારે ફેરા ફર્યા ના અમારા થયા ભેળા રેવા ના સોગંધ ખાધા..પલ ભૂલી ગયી બેવફા ભેળા રેવા ના સોગંધ ખાધા..પલ ભૂલી ગયી બેવફા જાશે મારો જીવ જાનુડી..જાશે મારો જીવ વૈશાખ માં લગન તારા વાગશે દેશી ઢોલ જાનુડી જાશે મારો જીવ જાનુડી..જાશે મારો જીવ જાશે મારો જીવ જાનુડી..જાશે મારો જીવ જાશે મારો જીવ જાનુડી..જાશે મારો જીવ
English version
Vaishakh mahina ma lagan tara vagse desi dhol janudi Vaishakh mahina ma lagan tara vagse desi dhol janudi Jase maro jiv janudi..jase maro jiv Are sagai kari lagan thase vagse desi dhol janudi Jase maro jiv janudi..jase maro jiv Parki mediyo meli bija ni vetiyo peri Parki pithiyo chori bija hare fera fari Hasto taro chehro hase rotu maru dil janudi Hasto taro chehro hase rotu maru dil janudi Jaase maro jiv janudi..jase maro jiv Vaishakh ma lagan tara vagse desi dhol janudi Jaase maro jiv janudi..jase maro jiv Jaase maro jiv janudi..jase maro jiv
Tame odhi bewafani chatariyu Tane odhi bewafani chatariyu Mara hathe marai patriyu Tame choti antar ni shisyu Tame choti antar ni shisyu Tame chinvi lidhi amari khusiyu
Pello ne chhelo pyar tane me karyo to Tara uppar ghano bharoso karyo to Ronki vaavmo phota me padya ta Khara tane andhvache te chhodya ta Mari vato ma aavya khota mara prem ma padya Mari vato ma aavya tara love ma lutana Tara mara bhera phota jousu hu roj janudi Tara mara bhera phota jousu hu roj janudi Jase maro jiv janudi..jase maro jiv Vaishakh ma lagan tara vagse desi dhol janudi Jase maro jiv janudi..jase maro jiv Jase maro jiv janudi..jase maro jiv
Janu mari parni halyo pardeshm parni parko thai Janu mari jaaso na pardeshma parni parko thai
Mane ke se have tare mare chu Jature have mane bhuli ja tu Tara te prem ma ujagra karya ta Mata te prem na dhajagra karya ta Tara bharose rahya..tame jiba na thaya Jiba hare fera farya na amara thaya Bhera reva na saugandh khadha pal bhuli gayi bewafa Bhera reva na saugandh khadha pal bhuli gayi bewafa Jase maro jiv janudi..jase maro jiv Vaishakh ma lagan tara vagse desi dhol janudi Jase maro jiv janudi..jase maro jiv Jase maro jiv janudi..jase maro jiv Jase maro jiv janudi..jase maro jiv