મારા દિલના અરમાન દિલમાં રહી ગયા મારા દિલના અરમાન દિલમાં રહી ગયા કેવા ધાર્યા ને કેવા તમે થઇ ગયા મારા દિલના અરમાન દિલમાં રહી ગયા કેવા ધાર્યા ને કેવા તમે થઇ ગયા
તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા ઓ તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા દિલ થી માન્યા બીજા ના એ થઇ ગયા દિલના ટુકડા હજારો કરી ગયા તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા હો તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા
હો તોડ્યું દિલ જેમાં નામ તમારું તું શું જાણે દર્દ અમારું
મારા મારા કરી ને મરી ગયા એતો ગમ ના આસુંડા આપી ગયા તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા હો તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા
હો જાતો નથી અહેસાસ તમારો લઇ જાશે એ પ્રાણ અમારો હો લાવી તું મરવાનો દાડો દેખાડ્યો શમશાન નો આરો દેખાડ્યો શમશાન નો આરો જખ્મો એવા ને એવા જ રહી ગયા દિલના દીવડા અમારા બુઝાઈ ગયા તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા
દિલ થી માન્યા એ બીજા ના થઇ ગયા દિલના ટુકડા હજારો કરી ગયા તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા હો તારા મારા રસ્તા અલગ અલગ થઇ ગયા તારા મારા રસ્તા અલગ અલંગ થઇ ગયા
English version
Mara dilna arman dil ma rahi gaya Mara dilna arman dil ma rahi gaya Keva dharya ne keva tame thai gaya Mara dilna amrman dil ma rahi gaya Keva dharya ne keva tame thai gaya
Tara mara rasta alag alag thai gaya O tara mara rasta alag alag thai gaya Dil thi manya bija na ae thai gaya Dilna tukda hajaro kari gaya Tara mara rasta alag alag thai gaya Ho tara mara rasta alag alag thai gaya
Ho todyu dil jema naam tamaru Tu shu jane dard amaru
Ho lutyu teto sagdu aa amaru O bewafa shu jase tamaru O bewafa shu jase tamaru
Mara mara kari ne mari gaya Aeto gam na aasuda aapi gaya Tara mara rasta alag alag thai gaya Ho tara mara rasta alag alag thai gaya
Ho jato nathi ahesah tamaro Lai jase ae pran amaro Ho laavi tu marvano daro Dekhado shamshan no aaro Dekhado shamshan no aaro Jakhmo aeva ne aeva j rahi gaya Dilna divda amara bujai gaya Tara mara rasta alag alag thai gaya Dil thi manya ae bija na thai gaya Dilna tukda hajaro kari gaya Tara mara rasta alag alag thai gaya Ho tara mara rasta alag alag thai gaya Tara mara rasta alag alag thai gaya