તુંતો મજબુર થઇ રશમે રિવાજે તુંતો મજબુર થઇ રશમે રિવાજે એકવાર વિચાર્યું નઈ મારુ છું થાશે તુંતો મજબુર થઇ રશમે રિવાજે એકવાર વિચાર્યું નઈ મારુ છું થાશે આવીજ હશે ઉપર વાળા ની મરજી આવીજ હશે ઉપર વાળા ની મરજી તારી જાન પેહલા હો.. તારી જાન પેહલા નીકળશે મારી અર્થી તારી જાન પેહલા નીકળશે મારી અર્થી
લેવાણાં હતા મારી જાનુ ના લગન મારા હૈયે એવી લાગી રે લગન સોળે સજ્યા હતા તમે શણઘારો મારે તો એક બસ આંસુ નો સહારો વાર્યું ના વળે દિલ મારા રે મન થી વાર્યું ના વળે દિલ મારા રે મન થી તારી જાન પેહલા હો.. તારી જાન પેહલા નીકળશે મારુ અર્થી તારી જાન પેહલા નીકળશે મારી અર્થી
તારા માથે ઓઢી હશે નવરંગી ચૂંદડી મને તલાશ હવે એક મારા મોત ની સળગી જાશે ચિતાયો તારી યાદ ની મારી ચિતા ને ઇન્તઝાર એક આગની માછલી કેમ જીવે છોડી ને જળ થી માછલી કેમ જીવે છોડી ને જળ થી તારી જાન પેહલા હો.. તારી જાન પેહલા નીકળશે મારી અર્થી તારી જાન પેહલા નીકળશે મારી અર્થી તારી જાન પેહલા નીકળશે મારી અર્થી.
English version
Tuto majbur thai rashme rivaje Tuto majbur thai rashme rivaje Ekvaar vicharyu nai maru chhu thaase Tuto majbur thai rashme rivaje Ekvaar vicharyu nai maru chhu thaase Aavij hase upaer vara ni marji Aavij hase upaer vara ni marji Tari jaan pehla ho… Tari jaan pehla nikalse mari arthi Tari jaan pehla nikalse mari arthi
Levana hata mari janu na lagan Mara haiye aevi laagi re lagan Sole sajya hata tame shangharo Mare to ek bus aasu no saharo Varyu na vare dil mara re man thi Varyu na vare dil mara re man thi Tari jaan pehla ho.. Tari jaan pehla nikalse mari arthi Tari jaan pehla nikalse mari arthi
Tara maathe odhi hase navrangi chundadi Mane talas have ek mara mot ni Sargi jaase chitayo tari yaad ni Mari chita ne intzaar ek aagni Machli kem jive chhodi ne jal thi Machli kem jive chhodi ne jal thi Tari jaan pahal ho.. Tari jaan pehla nikalse mari arthi Tari jaan pahal nikalse mari arthi Tari jaan pahal nikalse mari arthi.