હો તકલીફ તો ત્યારે થઇ તું મને છોડી ગઈ હો તકલીફ તો ત્યારે થઇ તું મને છોડી ગઈ સાથ મારો છોડી મને નોધારો કરી ગઈ હો વાતો હતી એ ના થઇ પુરી તું જાણે એ તારી મજબૂરી વાતો હતી એ ના થઇ પુરી તું જાણે એ તારી મજબૂરી
હો રહી ગઈ તારી મારી અધૂરી કહાની હો હો હો રહી ગઈ રહી ગઈ અધૂરી કહાની હો તકલીફ તો ત્યારે થઇ તું મને છોડી ગઈ
દિલમાં મારે હવે દર્દો ની આશા પારકું પાનેતર જોઈ દિલને થઇ નિરાશા હો હો હો ચોળી રે ચડ્યા મારા પ્રેમ ને મારી ભૂલ શું હતી તમે કઈ દો અમારી
હો જીવસુ તારા વિના અમે જુરી જુરી તારી યાદો માં મારી જિંદગી થાશે પુરી જીવસુ તારા વિના અમે જુરી જુરી તારી યાદો માં મારી જિંદગી થાશે પુરી હો રહી ગઈ તારી મારી અધૂરી કહાની રહી ગઈ રહી ગઈ અધૂરી કહાની
હો આયો હું આયો તારા ઘર ની એ ગલીયે જોઈ મેં જોઈ તને ઘરના ઓગણીયે હો મળવા માંગુ તને છેલ્લી આ ઘડીયે કહી નથી શકતો તને પાછા કયારે મળીયે
હો નથી સહેવાતી મને તારી આ દુરી કીધી ના મને તેતો મને તારી મજબૂરી નથી સહેવાતી મને તારી આ દુરી કીધી ના મને તેતો મને તારી મજબૂરી
હો રહી ગઈ તારી મારી અધૂરી કહાની હો રહી ગઈ રહી ગઈ અધૂરી કહાની હો રહી ગઈ રહી ગઈ અધૂરી કહાની હો રહી ગઈ રહી ગઈ અધૂરી કહાની જાનુ તારા મારા પ્રેમ ની અધૂરી કહાની
English version
Ho taklif to tyare thai tu mane chhodi gai Ho taklif to tyare thai tu mane chhodi gai Saath maro chhodi mane nodharo kari gai Ho vato hati ae na thai puri Tu jane ae tari majburi Vato hati ae na thai puri Tu jane ae tari majburi
Ho rahi gai tari mari adhuri kahani Ho ho ho rahi gai rahi gai adhuri kahani Ho taklif to tyare thai tu mane chhodi gai
Dilma mare have dardo ni aasha Parku panetar joi dilne thai nirasha Ho ho ho chori re chadya mara prem ne mari Bhul shu hati tame kai do amari
Ho jivsu tara vina ame juri juri Tari yaado ma mari jindagi thase puri Jivsu tara vina ame juri juri Tari yaado ma mari jindagi thase puri Ho rahi gai tari mari adhuri kahani Rahi gai rahi gai adhuri kahani
Ho aayo hu aayo tara ghar ni ae galiye Joi me joi tane gharna oganiye Ho malva magu tane chheli aa ghadiye Kahi nathi sakto tane pachha kyare maliye
Ho nathi sahevati mane tari aa duri Kidhi na mane teto mane tari majburi Nathi sahevati mane tari aa duri Kidhi na mane teto mane tari majburi
Ho rahi gai tari mari adhuri kahani Ho rahi gai rahi gai adhuri kahani Ho rahi gai rahi gai adhuri kahani Ho rahi gai rahi gai adhuri kahani Janu tara mara prem ni adhuri kahani