હો તારી રે યાદો માં દિલ રડવા નથી માંગતું ફરી મારુ દિલ તને મળવા નથી માંગતું દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો મતલબ ના કોઈ તારાથી રાખશું મતલબ ના કોઈ તારાથી રાખશું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો ભરબજારે મારી તે આબરૂ કાઢી હતી દુનિયા ની સામે બદનામી કરી હતી હો મારા રે દિલ ને ઠેશ પહોંચાડી મારા અરમાનો ને ઠોકર મારી
હો સારી ઉમર તને માફ નઈ કરું સારી ઉમર હવે માફ નઈ કરું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો કોઈના કહેવાથી મારો પ્યાર ઠુકરાવ્યો માસુમ ચહેરો મારો તે તો રોવડાવ્યો હો મારી તે એક પણ વાત નોતી સાંભળી દર્દ આપી દિલ ને મારી લાગણી દુભાવી
સપનું સમજીને બધું ભૂલી રે જઈશું સપનું સમજીને બધું ભૂલી રે જઈશું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો તારી રે યાદો માં દિલ રડવા નથી માંગતું ફરી મારુ દિલ તને મળવા નથી માંગતું દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું.
English version
Ho tari re yaadon ma dil radva nathi mangtu
Ho tari re yaadon ma dil radva nathi mangtu Fari maru dil tane malva nathi mangtu Dil maru yaad tane karva nathi mangtu Ho dil maru yaad tane karva nathi mangtu
Ho matlab na koi tarathi rakhshu Matlab na koi tarathi rakhshu Ho dil maru yaad tane karva nathi mangtu Ho dil maru yaad tane karva nathi mangtu
Ho bharbajare mari te aabru kadhi hati Duniya ni saame badnami kari hati Ho mara re dil ne thesh pahochadi Mara armaano ne thokar mari
Ho sari umar tane maaf nai karu Sari umar tane maaf nai karu Ho dil maru yaad tane karva nathi mangtu Ho dil maru yaad tane karva nathi mangtu
Ho koina kahevathi maro pyaar thukaravyo Masoom chahero maro te to rovdavyo Ho mari te ek pan vaat noti sambhali Dard aapi dil ne mari lagani dubhavi
Sapanu samjine badhu bhuli re jaishu Sapnu samji ne badhu bhuli re jaishu Ho dil maru yaad tane karva nathi mangtu Ho dil maru yaad tane karva nathi mangtu
Ho tari re yaadon ma dil radava nathi mangtu Fari maru dil tane malva nathi mangtu Dil maru yaad tane karva nathi mangtu Ho dil maru yaad tane karva nathi mangtu