Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
Search in posts
Search in pages
Gujarati Song

MASHOOR THAI GAYO LYRICS | RAKESH BAROT

Written by Gujarati Lyrics

મશહુર હું તો થઈ ગયો

મશહુર હું તો થઈ ગયો બદનામીઓ ની સાથે
નતો હું ગુનેગાર તોય બન્યો છુ તારી માટે
એક બેવફા ની કાજે, એક બેવફા ની કાજે
લૂંટઈ ગયો છું આજે એક બેવફા ની માટે

કેવા જુલમ કર્યા તે મારી સાથે
થોડો રહેમ કર્યો ના મારી સાથે
કેવા જુલમ કર્યા તે મારી સાથે
થોડો રહેમ કર્યો ના મારી સાથે
કર્યો ના મારી સાથે

લૂંટઈ ગયો હું આજે એક બેવફા ની કાજે
હો લૂંટઈ ગયો હું આજે એક બેવફા ની કાજે

હો તમે આંખો જોઈ પણ આસુ ના જોયા
તમે દિલ માં રહ્યા પણ દર્દ ના જોયા
તારી ભોળી સુરતમાં અમે ભરમાયા
મને રોતો કરીને જાન તમે હરખાયા

અમે બોલ્યા નહિ કાંઈ જગતની લાજે
આવું કર્યું કેમ જાનુ મારી સાથે
અમે બોલ્યા નહિ જગતની લાજે
આવું કર્યું કેમ જાનુ મારી સાથે
કેમ જાનુ મારી સાથે

લૂંટઈ ગયો હું આજે એક બેવફા ની કાજે
હો લૂંટઈ ગયો હું આજે એક બેવફા ની માટે

મશહુર હું તો થઇ ગયો બાદનામીઓ ની સાથે
એક બેવફા ની કાજે, એક બેવફા ની કાજે

હો તારા આંખે બાંધેલા પાટા જયારે ખુલશે
તારા માન્યા છે એ તો એક દિ છોડી તને જાશે
હો જયારે હાચી હકીકત તને હમજાશે
ખુબ રોશો ને ખુબ તને પછતાવો થાશે

તને મારી ગરજ પડશે જાન જયારે
ના મળશું અમે પાછા તને ક્યારે
તને મારી ગરજ પડશે જાન જયારે
ના મળશું અમે પાછા તને ક્યારે
પાછા તને ક્યારે

લૂંટઈ ગયો હું આજે એક બેવફા ની કાજે
હો લૂંટઈ ગયો હું આજે એક બેવફા ની કાજે

મશહુર હું તો થઈ ગયો બદનામીઓ ની સાથે
નતો હું ગુનેગાર તોય બન્યો છુ તારી માટે
એક બેવફા ની કાજે, એક બેવફા ની કાજે
લૂંટઈ ગયો છું આજે એક બેવફા ની માટે
એક બેવફા ની કાજે, એક બેવફા ની કાજે.

English version

Mashoor hu to thai gayo

Mashoor hu to thai gayo badnami o ni sathe
Nato hu gunegar toy banyo chhu tari mate
Ek bewafa ni kaje, ek bewafa ni kaje
Lutai gayo chhu aaje ek bewafa ni maate

Keva julam karya te mari sathe
Thodo rahem karyo na mari sathe
Keva julam karya te mari sathe
Thodo rahem karyo na mari sathe
Karyo na mari saathe

Lutai gayo hu aaje ek bewafa ni kaaje
Ho lutai gayo hu aaje ek bewafa ni kaaje

Ho tame aankho joi pan aasu na joya
Tame dil ma rahya pan dard na joya
Tari bholi suratma ame bharmaya
Mane roto karine jaan tame harkhaya

Ame bolya nahi kai jagatni laje
Aavu karyu kem janu mari sathe
Ame bolya nahi jagatni laje
Aavu karyu kem janu mari sathe
Kem jaan mari saathe

Lutai gayo hu aaje ek bewafa ni kaaje
Ho lutai gayo hu aaje ek bewafa ni maate

Mashoor hu to thai gayo badnami o ni saathe
Ek bewafa ni kaaje, ek bewafa ni kaaje

Ho tara aankhe bandhela pata jyare khulshe
Tara manya chhe e to ek di chhodi tane jashe
Ho jyare hachi haqeeqat tane samjashe
Khub rosho ne khub tane pachhtavo thashe

Tane mari garaj padshe jaan jyare
Na malshu ame pachha tane kyare
Tane mari garaj padshe jaan jyare
Na malshu ame pachha tane kyare
Pacha tane kyare

Lutai gayo hu aaje ek bewafa ni kaaje
Ho lutai gayo hu aaje ek bewfa ni kaaje

Mashoor hu to thai gayo badnami o ni saathe
Nato hu gunegaar toy banyo chhu tari mate
Ek bewafa ni kaje, ek bewafa ni kaje
Lutai gayo chhu aaje ek bewafa ni maate
Ek bewafa ni kaje, ek bewafa ni kaje.Watch Video


  • Album: Saregama Gujarati
  • Singer: Rakesh Barot
  • Director: Mayur Nadiya
  • Genre: Sad
  • Publisher: Bharat Ravat

About the author

Gujarati Lyrics

We glad to share our gujarati , Sahitya, Garaba, Bhajan, Songs, Poems, Gazalas, in GujaratiLyrics.com, Thank you all viewers for your support. We will keep update our database for more and more gujarati lyrical contents.

error: Content is protected !!