TARI RE YAADON MA LYRICS | KAJAL MAHERIYA
TARI RE YAADON MA is a Gujarati Sad song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Mayur Nadiya, with lyrics written by Harjit Panesar.
હો તારી રે યાદો માં દિલ રડવા નથી માંગતું
હો તારી રે યાદો માં દિલ રડવા નથી માંગતું
ફરી મારુ દિલ તને મળવા નથી માંગતું
દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો મતલબ ના કોઈ તારાથી રાખશું
મતલબ ના કોઈ તારાથી રાખશું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો ભરબજારે મારી તે આબરૂ કાઢી હતી
દુનિયા ની સામે બદનામી કરી હતી
હો મારા રે દિલ ને ઠેશ પહોંચાડી
મારા અરમાનો ને ઠોકર મારી
હો સારી ઉમર તને માફ નઈ કરું
સારી ઉમર હવે માફ નઈ કરું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો કોઈના કહેવાથી મારો પ્યાર ઠુકરાવ્યો
માસુમ ચહેરો મારો તે તો રોવડાવ્યો
હો મારી તે એક પણ વાત નોતી સાંભળી
દર્દ આપી દિલ ને મારી લાગણી દુભાવી
સપનું સમજીને બધું ભૂલી રે જઈશું
સપનું સમજીને બધું ભૂલી રે જઈશું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો તારી રે યાદો માં દિલ રડવા નથી માંગતું
ફરી મારુ દિલ તને મળવા નથી માંગતું
દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
હો દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું
દિલ મારુ યાદ તને કરવા નથી માંગતું.
Ho tari re yaadon ma dil radva nathi mangtu
Ho tari re yaadon ma dil radva nathi mangtu
Fari maru dil tane malva nathi mangtu
Dil maru yaad tane karva nathi mangtu
Ho dil maru yaad tane karva nathi mangtu
Ho matlab na koi tarathi rakhshu
Matlab na koi tarathi rakhshu
Ho dil maru yaad tane karva nathi mangtu
Ho dil maru yaad tane karva nathi mangtu
Ho bharbajare mari te aabru kadhi hati
Duniya ni saame badnami kari hati
Ho mara re dil ne thesh pahochadi
Mara armaano ne thokar mari
Ho sari umar tane maaf nai karu
Sari umar tane maaf nai karu
Ho dil maru yaad tane karva nathi mangtu
Ho dil maru yaad tane karva nathi mangtu
Ho koina kahevathi maro pyaar thukaravyo
Masoom chahero maro te to rovdavyo
Ho mari te ek pan vaat noti sambhali
Dard aapi dil ne mari lagani dubhavi
Sapanu samjine badhu bhuli re jaishu
Sapnu samji ne badhu bhuli re jaishu
Ho dil maru yaad tane karva nathi mangtu
Ho dil maru yaad tane karva nathi mangtu
Ho tari re yaadon ma dil radava nathi mangtu
Fari maru dil tane malva nathi mangtu
Dil maru yaad tane karva nathi mangtu
Ho dil maru yaad tane karva nathi mangtu
Dil maru yaad tane karva nathi mangtu.
Video
Song details
Saregama Gujarati Songs Lyrics
| Song | Singers |
|---|---|
| HU MOJILI MATVALI | Kajal Maheriya |
| JANU MARO PYAR KAR KABUL | Rakesh Barot |
| PREM ME PAN KARYO TANE | Naresh Thakor |
| TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU | Mahesh Vanzara |
| TARA TOLE KOYI NA AAVE | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| TARA THI MARI SANJ SAVAR | Kajal Maheriya |
| JANMO NI PREET TARE NE MARE | Rakesh Barot |
| TARA MARA SAPNA | Kajal Maheriya |
| PREM TARO MARO | Rakesh Barot |