હો તારી યાદ આ હો તારી યાદ આ હો તારી યાદ યાદ યાદ ના સહારે તારી યાદ યાદ યાદ ના સહારે જીવવું નથી હવે મારે
હો તારી યાદ યાદ યાદ ના સહારે તારી યાદ યાદ યાદ ના સહારે જીવવું નથી હવે મારે
હો કરું છું તૈયારી મરવાની હવે નથી કોઈ આશા જીવવાની હું કરું છું તૈયારી મરવાની હવે નથી કોઈ આશા જીવવાની તારા વિના મારી સુની જિંદગાની તારા વિના મારી સુની જિંદગાની
હો તારી યાદ યાદ યાદ ના સહારે તારી યાદ યાદ યાદ ના સહારે જીવવું નથી હવે મારે
એક ઘડી એક પલ જો તારા થી જીવ્યો કોણ જાણે મારી દીકુ સાથ કેમ રે લીધો
તારી જુદાઈ ની આગ માં બળતો તું હતો તને યાદ કરીને હું તડપતો રહ્યો ક્યાં સુધી મારા દિલ ને રડાવું તારી યાદ ને ના ભૂલે હું ભુલાવુ ક્યાં સુધી મારા દિલ ને રડાવું તારી યાદ ને ના ભૂલે હું ભુલાવુ તારાવિના મારી સુની જિંદગાની તારાવિના મારી સુની જિંદગાની
હો તારી યાદ યાદ યાદ ના સહારે તારી યાદ યાદ યાદ ના સહારે જીવવું નથી હવે મારે હો જીવવું નથી હવે મારે
ભગવાન કેને ભૂલ શું મારા થી થઇ તકદીર મારી છીણી તસ્વીર બનાવી હો તસ્વીર ની સામે આજ મારી છે વિદાઈ યાદ બની રે જવાની તારી મારી રે કહાની હો હું દીવાનો તું હતી રે દીવાની દીવાની વિના કેમ જીવે પ્રેમી હું દીવાનો તું હતી રે દીવાની દીવાની વિના કેમ જીવે પ્રેમી તારાવિના મારી સુની જિંદગાની તારાવિના મારી સુની જિંદગાની
હો તારી યાદ યાદ યાદ ના સહારે તારી યાદ યાદ યાદ ના સહારે જીવવું નથી હવે મારે હો જીવવું નથી હવે મારે જીવવું નથી હવે મારે હો જીવવું નથી હવે નથી હવે મારે
English version
Ho tari yaad aa Ho tari yaad aa Ho tari yaad yaad yaad na sahare Tari yaad yaad yaad na sahare Jivvu nathi have maare
Ho tari yaad yaad yaad na sahare Tari yaad yaad yaad na sahare Jivvu nathi have maare
Ho karuchhu taiyari marvani Have nathi koi aas jivvani Hu karuchhu taiyari marvani Have nathi koi aasa jivvani Tara vina mari suni jindgani Tara vina mari suni jindgani
Ho tari yaad yaad yaad na sahare Tari yaad yaad yaad na sahare Jivvu nathi have maare Ho jivvu nathi have maare
Ek ghadi ek pal jo tara thi jivyo Kon jane mari diku sath kem re lidho
Tari judai ni aag ma barto hu hato Tane yaad karine hu tadapto rahyo Kya sudhi mara dil ne radavu Tari yaad ne na bhule hu bhulavu Kya sudhi mara dil ne radavu Tari yaad ne na bhule hu bhulavu Taravina mari suni jindagani Taravina mari suni jindagani
Ho tari yaad yaad yaad na sahare Tari yaad yaad yaad na sahare Jivvu nathi have maare Ho jivvu nathi have maare
Bhagwan kene bhul shu mara thi thai Taqdeer mari chhini tasveer banavi Ho tasveer ni same aaj mari chhe vidai Yaad bani re javani tari mari kahani Ho hu diwano tu hati re diwani Diwani vina kem jive premi Hu diwano tu hati re diwani Diwani vina kem jive premi Taravina mari suni jindgani Taravina mari suni jindgani
Ho tari yaad yaad yaad na sahare Tari yaad yaad yaad na sahare Jivvu nathi have maare Ho jivvu nathi have maare Jivvu nathi have maare Ho jivvu nathi have maare Ho ho ho jivvu nathi have maare