એ રોમ ના ભરોસે એ તારો મારો પ્રેમ ગોરી રોમ ના ભરોસે એ તારો મારો પ્રેમ જાનુ રોમ ના ભરોસે અરે રાખજે તું ગોરી વિશ્વાસ હૌવ હારા ઓના થશે એ તારો મારો પ્રેમ જાનુ રોમ ના ભરોસે અરે તારો મારો પ્રેમ ગોરી રોમ ના ભરોસે
અરે પ્રેમના મારગમાં વેરીઓ ઘણા છે એ એક નહિ દુનિયામાં હજારો જણા છે અરે પ્રેમના મારગમાં વેરીઓ ઘણા છે એક નહિ દુનિયામાં હજારો જણા છે અરે ડરતીના જાનુ લગાર હૌવ હારા ઓના થશે અરે ડરતીના જાનુ લગાર હૌવ હારા ઓના થશે અરે તારો મારો પ્રેમ ગોરી રોમ ના ભરોસે એ તારો મારો પ્રેમ જાનુ રોમ ના ભરોસે
અરે જીવવા મરવાના સોગંધ ખાદ્યા મારી હાથે એ વચન આલેલા ગોરી હાથ મૂકી માથે અરે જીવવા મરવાના સોગંધ ખાદ્યા મારી હાથે વચન આલેલા ગોરી હાથ મૂકી માથે અરે બોલ્યા પછી બીજું ના બોલાય હૌવ હારા ઓના થશે એ બોલ્યા પછી બીજું ના બોલાય હૌવ હારા ઓના થશે અરે તારો મારો પ્રેમ ગોરી રોમ ના ભરોસે એ તારો મારો પ્રેમ જાનુ રોમ ના ભરોસે.
English version
Ae rom na bharose Ae rom na bharose
Ae rom na bharose Ae taro maro prem gori rom na bharose Ae taro maro prem janu rom na bharose Are rakhaje tu gori vishvas Hauv hara ona thase Ae taro maro prem janu rom na bharose Are taro maro prem gori rom na bharose
Are premna maragma verio ghana chhe Ae aek nahi duniyama hajaro jana chhe Are premna maragma verio ghana chhe Aek nahi duniyamaa hajaro jana chhe Are dartina janu lagar Hauv hara ona thase Are dartina janu lagar Hauv hara ona thase Are taro maro prem gori rom na bharose Ae taro maro prem janu rom na bharose
Are jivava marvana sogandh khadya mari hathe Ae vachan aalela gori hath muki mathe Are jivava marvana sogandh khadya mari hathe Vachan aalela gori hath muki mathe Are bolya pachhi biju na bolay Hauv hara ona thase Ae bolya pachhi biju na bolay Hauv hara ona thase Are taro maro prem gori rom na bharose Ae taro maro prem janu rom na bharose.