Skip to content
Gujarati Lyrics

Taro Sathvaro Lyrics in Gujarati

Gujarati Bhajan 16 views January 11, 2024
PDF

તારો ને મારો, સમંધ ન્યારો,
માને યાદ આવશે, તારો સથવારો
તારા રૂપ ઉપર હુ, ઓ વારી જાઉ,
તારા ગુણોથી, અંજાઈ જાઉ,
બસ તગર મગર થાઈ, હુ તુજને જોવુ,
જડ આખી દુનિયા, માલી ગઈ મુઝને,
દુબતો હટો ને, માલ્યો કિનારો
માને યાદ આવશે, તારો સથવારો…

તારા મિલન ની,જે ક્ષનો હાથી આ,
મુજ જન્મારા ની શુભ પલો હાથી આ,
એ કશાનો હૃદયમા, કંડારી લિધી મેં,
આતમની શેરી શાંગારી લિધી મેં,
વાસ્મો ઘનો છે,આવિયોગ તારો
મને યાદ આવશે, તારો સથવારો..

Taro ne maro,samandh nyaaro,
Mane yaad aavshe,taro sathvaro
Taaraa rup upar hu,o vari jau,
Taaraa gunothi,anjaai jau,
Bas tagar magar thai,hu tujhne jovu,
Jad aakhi duniya,mali gayi mujhne,
Dubto hato ne,malyo kinaaro
Mane yaad aavshe,taro sathvaro…
Taara milan ni,je kshano hati aa,
Muj janmara ni shubh palo hati aa,
Ae kshano hridayma,kandari lidhi mein,
Aatamni sheri shangaari lidhi mein,
Vasmo ghano che,aaviyog taro
Mane yaad aavshe,taaro sathvaaro..

Share this song

Related songs

PDF