Home » TU AAVI JANE LYRICS | Siddharthsinh Jadeja | Hello Zindagi

TU AAVI JANE LYRICS | Siddharthsinh Jadeja | Hello Zindagi

આંખમાંથી અશ્રુ વહેશે
હોઠો પર તારી વાત
હાથોમાં રેખા નથી પણ
જીવવું તારે સાથ

તું આવી જાને આવી જાને
આવી જાને યાર
તું આવી જાને આવી જાને
આવી જાને યાર

ખુશી આ જીવનભરની આજે તારે નામે યાર
હું છું તારી આત્મા ને તું છે મારા શ્વાસ
સાથે તારી રહેવું હૈયે છે કિસ્મતોની પાંખ
મારા જીવન ના ગ્રહો તું ગોઠવે તો થાય

તું આવી જાને આવી જાણ જાને
આવી જાને યાર
તું આવી જાને આવી જાને
આવી જાને યાર

આંખમાંથી અશ્રુ વહેશે
હોઠો પર તારી વાત
હાથો માં રેખા નથી પણ
જીવવું તારે સાથ

તું આવી જાને આવી જાને
આવી જાને યાર
તું આવી જાને આવી જાને
આવી જાને યાર

તું આવી જાને આવી જાને
આવી જાને યાર
તું આવી જાને આવી જાને
આવી જાને યાર

તું આવી જાને આવી જાને
આવી જાને યાર
તું આવી જાને આવી જાને
આવી જાને યાર.



English version


Ankh mathi ashru vaheshe
Hotho par tari vat
Hatho ma rekha nathi pan
Jivavu tarr sath

Tu aavi jane aavi jane
Aavi jane yaar
Tu aavi jane aavi jane
Aavi jane yaar

Khishi aa jivan bhar ni aaje tare name yaar
Hu chhu tari aatma ne tu chhe mara shvas
Sathe tari rahevu haiye chhe kismato ni pankh
Mara jivan na graho tu gothve to thay

Tu aavi jane aavi jane
Aavi jane yaar
Tu aavi jane aavi jane
Aavi jane yaar

Ankh mathi ashru vaheshe
Hotho par tari vat
Hatho ma rekha nathi pan
Jivavu tare sath

Tu aavi jane aavi jane
Aavi jane yaar
Tu aavi jane aavi jane
Aavi jane yaar

Tu aavi jane aavi jane
Aavi jane yaar
Tu aavi jane aavi jane
Aavi jane yaar

Tu aavi jane aavi jane
Aavi jane yaar
Tu aavi jane aavi jane
Aavi jane yaar.



Watch Video

Scroll to Top