Skip to content
Gujarati Lyrics

MAJA NATHI PREM MA LYRICS | KAJAL MAHERIYA

Gujarati Song 16 views March 25, 2023
PDF

MAJA NATHI PREM MA is a Gujarati Dance song voiced by Kajal Maheriya from Saregama Gujarati. The song is composed by Ravi Nagar, with lyrics written by Rahul Nadiya.

હો… ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે
ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે
અચાનક બ્રેક અપ ને ફોન કાપી નાખશે

ચાર દાડા પ્રેમને પછી ભૂલવાની વાત છે
અચાનક બ્રેક અપ ને બ્લોક કરી નાખશે

હોય ૧ નસીબદાર ૯૯ મરી જાય
હોય ૧ નસીબદાર ૯૯ રડી જાય
અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ
અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ

અરે ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે
અચાનક બ્રેક અપ ને ફોન કાપી નાખશે

ખાલી પ્રેમનું કોમ નહિ નસીબ પણ જોવે
નસીબ ના હોય તો હાચો પ્રેમ પણ રોવે
આજ લવ યુ કહેનારા કાલ હોમું નહિ જોવે
ભલ ભલા ના ભુક્કા કાઢી નાખ્યા આ લવે

હોય ૧ નસીબદાર ૯૯ પસ્તાય
હોય ૧ નસીબદાર ૯૯ પછડાય
અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ
અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ

અરે ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે
મને ભૂલી જજે કહી બાય બાય કેશે

નવો નવ દાડા આ હારું રે લાગશે
પછી એની યાદમાં સેડ સોન્ગ વાગશે
દર્દ ના ડી જે પર ઘાયલો નાચશે
એની યાદોમાં રાતો રે જાગશે

હોય ૧ નસીબ દાર ૯૯ તૂટી જાય
હોય ૧ નસીબ દાર ૯૯ ફૂટી જાય
અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ
અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ

અરે ચાર દાડા ચાંદની ને પછી કાળી રાત છે
અચાનક બ્રેક અપ ને ફોન કાપી નાખશે

હોય ૧ નસીબદાર ૯૯ મરી જાય
હોય ૧ નસીબદાર ૯૯ રડી જાય
અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ
અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ
અરે મજા નથી ભઈ પ્રેમમાં મજા નથી કંઈ.

Ho… Char dada chandani ne pachhi kali rat chhe
Char dada chandani ne pachhi kali rat chhe
Achanak break up ne phone kapi nakhshe

Char dada prem ne pachhi bhulvani vat chhe
Achanak break up ne block kari nakhshe

Hoy 1 naseeb dar 99 mari jay
Hoy 1 naseeb dar 99 radi jay
Are maja nathi bhai prem ma maja nathi kai
Are maja nathi bhai prem ma maja nathi kai

Are char dada chandni ne pachhi kali rat chhe
Achanak break up ne phone kapi nakhshe

Khali premnu kom nahi naseeb pan jove
Naseeb na hoy to hacho prem pan rove
Aaj love you kahenara kal homu nahi jove
Bhal bhala na bhukka kadhi nakhya aa love ae

Hoy 1 naseeb dar 99 pastay
Hoy 1 naseeb dar 99 pachhday
Are maja nathi bhai prem ma maja nathi kai
Are maja nathi bhai prem ma maja nathi kai

Are char dada chandani ne pachhi kali rat chhe
Mane bhuli jaje kahi by by keshe

Navo nav dada aa haru re lagshe
Pachhi aeni vat ma sad song vagshe
Dard na dj par ghayalo nachashe
Aeni yado ma rato re jagshe

Hoy 1 naseeb dar 99 tuti jay
Hoy 1 naseeb dar 99 futi jay
Are maja nathi bhai prem ma maja nathi kai
Are maja nathi bhai prem ma maja nathi kai

Are char dada chandani ne pachi kali rat chhe
Achanak break up ne phone kapi nakhshe

Hoy 1 naseeb dar 99 mari jay
Hoy 1 naseeb dar 99 radi jay
Are maja nathi bhai prem ma maja nathi kai
Are maja nathi bhai prem ma maja nathi kai
Are maja nathi bhai prem ma maja nathi kai.

Share this song

Video

Song details

Lyricist Rahul Nadiya
Director Ravi Nagar
Genre Dance
Publisher Mitesh Barot

Saregama Gujarati Songs Lyrics

Song Singers
HU MOJILI MATVALI Kajal Maheriya
JANU MARO PYAR KAR KABUL Rakesh Barot
PREM ME PAN KARYO TANE Naresh Thakor
TU SAMAJE TO DIL NU RAAJ HU KHOLU Mahesh Vanzara
TARA TOLE KOYI NA AAVE Jignesh Barot (Jignesh Kaviraj Barot)
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
TARA THI MARI SANJ SAVAR Kajal Maheriya
JANMO NI PREET TARE NE MARE Rakesh Barot
TARA MARA SAPNA Kajal Maheriya
PREM TARO MARO Rakesh Barot

FAQs

Which album or label is MAJA NATHI PREM MA from?
MAJA NATHI PREM MA is from Saregama Gujarati.
Who sang the song MAJA NATHI PREM MA?
The song MAJA NATHI PREM MA was sung by Kajal Maheriya.
Who composed the music for MAJA NATHI PREM MA?
The music for MAJA NATHI PREM MA was composed by Ravi Nagar.
Who wrote the lyrics of MAJA NATHI PREM MA?
The lyrics for MAJA NATHI PREM MA were written by Rahul Nadiya.
What genre is MAJA NATHI PREM MA?
MAJA NATHI PREM MA is a Gujarati Dance song.

Related songs

PDF