Skip to content
Gujarati Lyrics

Vage re vage nobat vage | વાગે રે વાગે નોબત વાગે Lyrics in Gujarati

Vage re vage nobat vage — Lyrics

Gujarati Lagna Geet 12 views July 31, 2023
PDF

વાગે રે વાગે નોબત વાગે,
મારે ઘેર આનંદ વધાવો વિનાયક
વાગે રે વાગે આજ નોબત વાગે,
મારે ઘેર આનંદ વધાવો વિનાયક
વાગે રે વાગે…

આજ લાડકડીનાં લગનિયાં લેવાયાં,
આજ …………. બેનીના લગનિયાં લેવાયાં
લાડકડી ……. બેનને પરણાવો હો વિનાયક
વાગે રે વાગે…

આજ વિનાયક કોના ઘરે નોતર્યા,
આજ વિનાયક …………. ઘેર નોતર્યા
રૂમઝુમ પગલે રે પધારો હો વિનાયક
વાગે રે વાગે…

આજ વિનાયક કોના ઘરે નોતર્યા,
આજ વિનાયક ……. કાકા ઘેર નોતર્યા,
લાડકડી ભત્રીજીને પરણાવો હો વિનાયક
વાગે રે વાગે…

આજ વિનાયક કોના ઘરે નોતર્યા,
આજ વિનાયક …… ફઈબા ઘેર નોતર્યા
રૂમઝુમ પગલે રે પધારો હો વિનાયક
વાગે રે વાગે….

Vage re vage nobat vage
Maare gher aanand vadhaavo vinaayak
Vage re vage nobat vage
Mare gher aaj padhaaro vinaayak
Vage re vaage…

Aaj ladakdi na laganiya levaya
Aaj ……. Beni na laganiya levaya
Hose hose …..benu ne parnavo vinayak
Vage re vage…

Aaj vinayak kona gher nisarya
Aaj vinayak (pita)…. gher nisarya
Rum jum pagale padharo vinayak
Vage re vage…

Aaj vinayak kona gher nisarya
Aj vinayak ….. kaka gher nisarya
Ladakadi bhatriji ne parnavo ho vinayak
Vage re vage…

Aaj vinayak kona gher nisarya
Aaj vinayak …… faiba gher nisarya
Rum jum pagale padharo vinayak
Vage re Vage…

Share this song

Related songs

PDF