ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ ફરી આજે આવી વાલમ તારી યાદ ના પડતા તમે મોડા દિલ કરે તમને યાદ ફરી આજે આવી વાલમ તારી યાદ
હો રાતો વીતી ગયી ને દિવસો વીતી ગયા રાતો વીતી ગયી ને દિવસો વીતી ગયા થઇ મુલાકાતો ને વર્ષો વીતી ગયા ના વાયદા બતાઉં આવું છું તારી પાસ ના વાયદા બતાઉં આવું છું તારી પાસ અમને પણ આવે વાલમ તારી યાદ હો અમને પણ આવે વાલમ તારી યાદ
હું પૂછું મારા દિલ ને જવાબ ના મડે યાદ કરી ને મારી આંખ પણ રડે હો તું પણ સમજે ને હું પણ સમજુ છું તોયે મળવાની ફરિયાદ હું કરું છું
હો તારી ને મારી આ હાલત કેવી છે તારી ને મારી આ હાલત કેવી છે તને જોવાની મને આદત પડી છે આ આંખ મારી તરસે થાય ક્યારે મુલાકાત આ આંખ મારી તરસે થાય ક્યારે મુલાકાત અમને પણ આવે વાલમ તારી યાદ હો અમને પણ આવે વાલમ તારી યાદ
હો દૂર હતા તોયે તમે દિલ માં રહ્યા છો અમારી યાદો માં તમે પણ રડ્યા છો હો રોકી ના શકે હવે કોઈ મજબૂરી પૂરી થશે કહાની પ્રેમ ની અધૂરી
હો અમને ભરોસો કે તમે પાછા આવશો અમને ભરોસો કે તમે પાછા આવશો કરેલા વાયદા તમે તો નિભાવશો મારા દિલ માં સમાયી વાલમ તારી યાદ મારા દિલ માં સમાયી વાલમ તારી યાદ મળવાને કરશું કુદરત ને ફરિયાદ
હો રાતો વીતી ગયી ને દિવસો વીતી ગયા રાતો વીતી ગયી ને દિવસો વીતી ગયા થયે મુલાકાતો ને વર્ષો વીતી ગયા
ના વાયદા બતાઉં આવું છું તારી પાસ ના વાયદા બતાઉં આવું છું તારી પાસ અમને પણ આવે વાલમ તારી યાદ હો ફરી આજ આવી વાલમ તારી યાદ હો અમને પણ આવે વાલમ તારી યાદ.
English version
Naa padta tame moda dil kare tamne yaad Naa padta tame moda dil kare tamne yaad Naa padta tame moda dil kare tamne yaad Fari aaje aavi valam tari yaad Naa padta tame moda dil kare tamne yaad Fari aaje aavi valam tari yaad
Ho raato viti gayi ne divaso viti gaya Raato viti gayi ne divaso viti gaya Thai mulakato ne varsho viti gaya Naa vayda batau aavu chhu tari paas Naa vayda batau aavu chhu tari paas Amne pan aave valam tari yaad Ho amne pan aave valam tari yaad
Hu puchhu mara dil ne jawab na made Yaad kari ne mari aankh pan rade Ho tu pan samje ne hu pan samju chhu Toye madvaani fariyad hu karu chhu
Ho tari ne mari aa haalat kevi chhe Tari ne mari aa haalat kevi chhe Tane jovani mane aadat padi chhe Aa aankh mari tarse thay kyare mulakaat Aa aankh mari tarse thay kyare mulakaat Amne pan aave valam tari yaad Ho amne pan aave valam tari yaad
Ho dur hata toye tame dil ma rahya chho Amari yaado ma tame pan radya chho Ho roki na shake have koi majburi Puri thashe kahani prem ni adhuri
Ho amne bharoso ke tame pachha aavsho Amne bharoso ke tame pachha aavsho Karela vyada tame to nibhavsho Mara dil ma samayi valam tari yaad Mara dil ma samayi valam tari yaad Madvane karshu kudrat ne fariyad
Ho raato viti gayi ne divaso viti gaya Raato viti gayi ne divaso viti gaya Thaye mulakato ne varsho viti gaya
Na vayda batau aavu chhu tari paas Na vayda batau aavu chhu tari paas Amne pan aave valam tari yaad Ho fari aaj aavi valam tari yaad Ho amne pan ave valam tari yaad.