Home » Vanra te van ma lyrics in gujarati

Vanra te van ma lyrics in gujarati

Vanrate Vanma Lyrics in Gujarati

ઓ મંડાવે મેહમાન હસીને બોલે
તોરણે મોરલા ટહુકે
વનની કોયલ મીઠું બોલે
આનંદે આંખડી ફરુકે

વનરાતે વનમાં મીંઢળ ઝાઝા
હે વનરાતે વનમાં મીંઢળ ઝાઝા
મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા
મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા

વનરાતે વનમાં મીંઢળ ઝાઝા
વનરાતે વનમાં મીંઢળ ઝાઝા
મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા
મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા

ઓ સોના રૂપા ના વાઘા સજીને
આંગણે બેઠા વરરાજા
સાજન માજન તેડ્યું માંડવડે
રૂડા ઢોલિયા ઢાળ્યા

એ હૂં તમને પૂછું મારી બેની રે સોનલ બેન
હૂં તમને પૂછું મારી બેની રે સોનલ બેન
આવડા તે લાડ તમને કૂની એ લડાવ્યા
આવડા તે લાડ તમને કૂની એ લડાવ્યા

પિતા પ્રવિણભાઈ ને માતા રે કૈલાશબેન
પિતા પ્રવિણભાઈ ને માતા રે કૈલાશબેન
આવડા તે લાડ અમને એની એ લડાવ્યા
આવડા તે લાડ અમને એની એ લડાવ્યા

હૂં તમને પૂછું મારી બેની રે સોનલ બેન
હૂં તમને પૂછું મારી બેની રે સોનલ બેન
આવડા તે લાડ તમને કૂની એ લડાવ્યા
આવડા તે લાડ તમને કૂની એ લડાવ્યા

વીરા રાજેશભાઈ ને ભાભી રે અંજનાબેન
વીરા રાજેશભાઈ ને ભાભી રે અંજનાબેન
આવડા તે લાડ અમને એની એ લડાવ્યા
આવડા તે લાડ અમને એની એ લડાવ્યા

વનરાતે વનમાં મીંઢળ ઝાઝા
વનરાતે વનમાં મીંઢળ ઝાઝા
મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા
મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા
મીંઢળ પરણે ને ઝાડ બાળ કુંવારા



Scroll to Top