Skip to content
Gujarati Lyrics

આજ રોજ સફળતા પૂર્વક

Gujarati Status 9 views August 20, 2021
PDF

આજ રોજ સફળતા પૂર્વક દૂધ
ગરમ કર્યું!
ગેસ બરાબર
બંધ કર્યો..
તપેલી માથે છિબુ
ઢાંક્યું..
તો ‘કે કાણાં વાળું છિબુ કેમ ન ઢાંક્યું?
બોલો ….શું કરવું હવે…?.😆

Share this song

Related songs

PDF