Home » આજ સખી આનંદની હેલી| AAJ SAKHI ANANDNI HELI Lyrics

આજ સખી આનંદની હેલી| AAJ SAKHI ANANDNI HELI Lyrics

આજ સખી આનંદની હેલી,
હરિમુખ જોડે હુ થઈ છુ રે ઘેલી,
આજ સખી આનંદ…

મહારે મુનીના ધ્યાનમા લાવે,

તેરે શ્યામલીયોજી મુજને ભોળાવે,
તેરે શ્યામલીયોજી મુજને ભોળાવે,
આજ સખી આનંદ…

જે સુખને બ્રહ્મ ભવ ઈચ્છે,

તેરે શ્યામલીયોજી મુજને રે પ્રિય છે,
તેરે શ્યામલીયોજી મુજને રે પ્રિય છે,
આજ સખી આનંદ…

ના ગઈ ગંગા ગોદાવરી કાશી,

ઘેર બેઠા મલિયા રે ધામ ના વાસી,
ઘેર બેઠા મલિયા રે ધામ ના વાસી,
આજ સખી આનંદ…

જેરામ કહે સ્વામી સહજ રે મલિયા,

વાટની વાટમાં ભાળ્યો અઢળક ઢળીયા ,
વાટની વાટમાં ભાળ્યો અઢળક ઢળીયા ,
આજ સખી આનંદ…



English version


AAJ SAKHI ANANDNI HELI,
HARIMUKH JOINE HU THAI CHHU RE GHELI,
AAJ SAKHI AANAND……

MAHAARE MUNINA DHYAANMA LAAVE,

TERE SHYAMLIYOJI MUJANE BHOLAVE,
TERE SHYAMLIYOJI MUJANE BHOLAVE,
AAJ SAKHI AANAND……

JE SUKHANE BRAHMA BHAV ICHHE,

TERE SHYAMLIYOJI MUJNE RE PRIY CHHE,
TERE SHYAMLIYOJI MUJNE RE PRIY CHHE,
AAJ SAKHI AANAND……

NA GAI GANGA GIDAVARI KASHI,

GHER BETHA MALIYA RE DHAAM NA VASI,
GHER BETHA MALIYA RE DHAAM NA VASI,
AAJ SAKHI AANAND……

JERAAM KAHE SWAMI SAHEJ RE MALIYA,

VAATNI VAATMA BHAALYO ADHALAK DHALIYA,
VAATNI VAATMA BHAALYO ADHALAK DHALIYA,
AAJ SAKHI AANAND……



Watch Video

Scroll to Top