સુંદરવર શંકર સાજીને| SUNDARVAR SHANGAAR SAJINE Lyrics
SUNDARVAR SHANGAAR SAJINE Lyrics — Lyrics
સુંદરવર શંકર સજીને
સિંહાસન પર શોભે રે,
હરિવર કેરુ મુખ જોડાઓ,
મુનિવરના મન લોભે રે,
સુંદરવર શણગાર સજીને…
છોગલિયા ફૂલડાં કેરા છાયા,
મોલીડાને માથે રે,
ઓરે ભમરા મતવાલા થાઈ
ડોલે સાથ સાથ રે,
હરિવર કેરુ મુખ જોડાઓ,
મુનિવરના મન લોભે રે,
સુંદરવર શણગાર સજીને…
બાજુ ભાલ તિલક કેસરનુ
રૂડુ રંગ ભરેલુ રે,
ભ્રુકુટી નેણ નસીકા ભાલી,
તનપુર ભાણ કરેલુ રે,
હરિવર કેરુ મુખ જોડાઓ,
મુનિવરના મન લોભે રે,
સુંદરવર શણગાર સજીને…
ગોલક પોળક કર્ણ શુભ કુંડલ,
હરિનુ મુખડું હસતુ રે,
બ્રહ્માનંદ કહે તે જોડે પણ,
મન છેટે નથી ખસતુ રે
હરિવર કેરુ મુખ જોડાઓ,
મુનિવરના મન લોભે રે,
સુંદરવર શણગાર સજીને…
SUNDARVAR SHANGAAR SAJINE
SINHASAN PAR SHOBHE RE,
HARIVAR KERU MUKH JOINE,
MUNIVARNA MAN LOBHE RE,
SUNDARVAR SHANGAAR SAJINE…
CHHUGALIYA FOOLADA KERA CHHAYA,
MOLIDAANE MAAHTE RE,
ORE BHAMARA MATWALA THAI
DOLE SAATHE SAATHE RE,
HARIVAR KERU MUKH JOINE,
MUNIVARNA MAN LOBHE RE,
SUNDARVAR SHANGAAR SAJINE…
BAAJU BHHAL TILAK KESARNU
RUDU RANG BHARELU RE,
BHRUKUTI NEN NASIKA BHAALI,
TANPUR BHAAN KARELU RE,
HARIVAR KERU MUKH JOINE,
MUNIVARNA MAN LOBHE RE,
SUNDARVAR SHANGAAR SAJINE……
GOLAK POLAK KARN SHUBH KUNDAL,
HARINU MUKHADU HASATU RE,
BRAHMANAND KAHE TE JOINE PAN,
MAN CHHETE NATHI KHASATU RE
HARIVAR KERU MUKH JOINE,
MUNIVARNA MAN LOBHE RE,
SUNDARVAR SHANGAAR SAJINE……
Video
Related songs
શોભે શોભે રસીકવર છેલ રે | Shobhe shobhe sasikvar chel re Lyrics
Shobhe shobhe sasikvar chel re Lyrics
શ્રીજી આવો તે રંગ મને સિદ લગાડ્યો|Shriji aavo te rang mane sid lagaado Lyrics
Shriji aavo te rang mane sid lagaado Lyrics
પીળા જબલા વાલો કાનો | PILA JABLA WALO KANO Lyrics
PILA JABLA WALO KANO Lyrics
Jevo Tevo Pan taro
તવ દર્શન મનહારી શ્રીનાથજી|Tav darshan manhaari shrinathji Lyrics
Tav darshan manhaari shrinathji Lyrics