Skip to content
Gujarati Lyrics

ઓ મારી અંબાજી માં તારા ગુણલા ગવાય | o mari ambaji maa Lyrics

o mari ambaji maa Lyrics — Lyrics

Gujarati Garba 20 views July 13, 2023
PDF

ઓ મારી અંબાજી માં
તારા ગુણલા ગવાય
રમવા આવો તો જામશે,
આ નોરતાની રાત
આરાસુરની તે માં,
તારા દર્શન થાય
રમવા આવો તો….

આજે માના મંદિરે મેળો જામ્યો
માના દ્વારે મોતીનો માંડવો બાંધ્યો
દેવળ ધજા ફરકે
સૌના હૈયા હરખે
રમવા આવો તો…

ઓ મારી અંબાજી માં
તારા ગુણલા ગવાય
રમવા આવો તો જામશે,
આ નોરતાની રાત
આરાસુરની તે માં,
તારા દર્શન થાય
રમવા આવો તો….

o mari ambaji maa tara gunla gavaay
maari ambaji ma taara gunala gavaay
ramva aavo to jamashe
aa radhiyaali raat
ramva aavo to jaamashe
aa radhiyaali raat
Aaraasur ni te maa
taara darshan thaay
ramava aavo to…..

aaje maa na mandiriye melo jaamyo
maa na dwaare moti no maandav baandhyo
deval dhaja farake
sauna haiya harakhe
ramva aavo to….

o mari ambaji maa tara gunla gavaay
maari ambaji ma taara gunala gavaay
ramva aavo to jamashe
aa radhiyaali raat
Aaraasur ni te maa
taara darshan thaay
ramava aavo to…..

Share this song

Related songs

PDF