તારી મૂર્તિ રે છે જો નેણું નો શણગાર | Taari Murti Re Lyrics
Taari Murti Re Lyrics — Lyrics
(તારી મૂર્તિ રે છે જો,
નેણું નો શણગાર )…..2
નેણું નો શણગાર મારા
નેણું નો શણગાર મારા
હૈયા કેરો હાર
તારી મૂર્તિ રે………
(મોહન તારી મૂર્તિ જોઈ ને
ભૂલી છું તન ભાન)…..2
નિરખતા નજરમા થઈ છુ
નિરખતા નજરમા થઈ છુ
ગજરા મા ગુલતાન,
તારી મૂર્તિ રે………
(માથે ઝીણી પાઘ મનોહર
સુંદર શ્યામ શરિર)…..2
નથી રેતી તારુ રૂપ નિહાળી
નથી રેતી તારુ રૂપ નિહાળી
બ્રજ નારી ને ધીર,
તારી મૂર્તિ રે……
(બાયે જડાયેલ બાંધેલ બાજુ
કાજુ ધર્મ કિશોર)…..2
બ્રહ્માનંદ કહે મોહિ છુ વેને
બ્રહ્માનંદ કહે મોહિ છુ વેને
નેણે જાજુ જોર,
તારી મૂર્તિ રે…….
(TAARI MURti RE CHHE JO,
NENU NO SHANGAAR)…..2
NENU NO SHANGAAR MAARA
NENU NO SHANGAAR MAARA
HAIYA KERO HAAR
TAARI MURTI RE………
(MOHAN TAARI MURTI JOI NE
BHULI CHHU TAN BHAAN)…..2
NIRAKHATA NAJARAAMA THai CHHU
NIRAKHATA NAJARAAMA THAI CHHU
GAJARAAMA GULTAN,
TAARI MURTI RE………
(MAATHE JhINI PAAGH MANOHAR
SUNDAR SHYAAM SHARIR)…..2
NATHI RETI TAARU RUP NIHAAIi
NTHI RETI TAARU RUP NIHAali
BRAJ NAARI NE DHIR,
TAARI MURTI RE……
(BAAY JADAAYEL BAANDHEL BAAJU
KAAJU DHARM KISHOR)…..2
BRAHMAANAND KAHE MOHI CHHU VENE
BRAHMAANAND KAHE MOHI CHHU VENE
NEne JAAJU JOR,
TAARI MURTI RE…….
Video
Related songs
Diva Ni Divete Lyrics in Gujarati
જનમ સુધાર્યો રે હો મારો| Janam sudharyo re ho maaro lyrics
Janam sudharyo re ho maaro lyrics
Jay Ho Maa Jogni Lyrics | Ashok Thakor | Royal Digital
ઓ શ્રીનાથજી આવજો તમે|O SHRINATHJI AAJVO TAME Lyrics
O SHRINATHJI AAJVO TAME Lyrics